click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં દિવ્યાંગોને મોટી સહાય : CM ભૂપેન્દ્ર પટેલે 5676 લાભાર્થીઓને ₹36 કરોડના મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં દિવ્યાંગોને મોટી સહાય : CM ભૂપેન્દ્ર પટેલે 5676 લાભાર્થીઓને ₹36 કરોડના મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપ્યા
Gujarat

ગુજરાતમાં દિવ્યાંગોને મોટી સહાય : CM ભૂપેન્દ્ર પટેલે 5676 લાભાર્થીઓને ₹36 કરોડના મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દિવ્યાંગજનો પ્રત્યે સંવેદના સ્પર્શી અભિગમ, મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરથી રાજ્યના દિવ્યાંગજનોનું રોજિંદુ જીવન વધુ સરળ અને સુગમ બનશે.

Last updated: 2026/03/13 at 2:15 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં કુલ 5676 દિવ્યાંગ લાભાર્થીઓને ₹36.7 કરોડના મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કર્યું.

Contents
મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર યોજનાજોયસ્ટિક વ્હીલચેર માટે સહાયમાં વધારોALIMCO દ્વારા બનાવાયેલા સહાયક સાધનો

આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલ તેમજ મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર યોજના

દિવ્યાંગજનોને દૈનિક જીવનમાં વધુ સુગમતા મળે અને તેઓ સરળતાથી અવરજવર કરી શકે તે હેતુથી રાજ્ય સરકારે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ કરી છે.

આ યોજના અંતર્ગત રાજ્યના 34 જિલ્લાઓમાંથી 4000 દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને 1676 લાભાર્થીઓને જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવી છે.

રાજ્યના દિવ્યાંગ ભાઈ-બહેનોના ચહેરા પર ખુશી આવે એનાથી મોટી ખુશી સરકાર માટે બીજી શું હોય..

આજે ગાંધીનગર ખાતેથી દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કર્યું.

દિવ્યાંગજનોની રોજિંદી મુસાફરી અને કાર્યસ્થળે જવા-આવવાની તકલીફોને સમજીને રાજ્ય… pic.twitter.com/TtOX43YiVr

— Bhupendra Patel (@Bhupendrapbjp) March 13, 2026

આ સાધનો મળવાથી દિવ્યાંગજનોને ટ્રાઇસિકલ અથવા વ્હીલચેર હાથથી ચલાવવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. તેના કારણે તેઓ રોજિંદા કામકાજ, શિક્ષણ અને રોજગાર માટે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જઈ શકશે.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ લાભાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના જીવનમાં આ સહાયક સાધનો થકી આવનારા બદલાવ વિશે ચર્ચા કરી હતી.

જોયસ્ટિક વ્હીલચેર માટે સહાયમાં વધારો

દિવ્યાંગજનોને વધુ સુવિધા મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોયસ્ટિક વ્હીલચેર માટેની સહાયની રકમ વધારવાનો નિર્ણય લીધો છે.

સાદી જોયસ્ટિક વ્હીલચેરના સ્થાને હવે ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેર માટે ₹1.10 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેથી લાભાર્થીઓ મુસાફરી દરમિયાન પણ તેને સરળતાથી સાથે રાખી શકે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ માટે સહાય મેળવવાની પાત્રતા વય મર્યાદા 18 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરવામાં આવી છે. આ નિર્ણયથી વધુ બાળકોને વહેલી વયે સહાયક સાધનો મળીને તેમની જીવનશૈલી સરળ બનશે.

ALIMCO દ્વારા બનાવાયેલા સહાયક સાધનો

દિવ્યાંગજનોને આપવામાં આવેલા મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) દ્વારા બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મારફતે ‘સેચ્યુરેશન એપ્રોચ’ અપનાવીને કોઈપણ જરૂરતમંદ દિવ્યાંગ લાભાર્થી સહાયથી વંચિત ન રહે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

આ સાધન સહાય વિતરણ કાર્યક્રમ દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ ડૉ. હર્ષદ પટેલ, સમાજ સુરક્ષા નિયામક વિક્રમ જાદવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને દિવ્યાંગ લાભાર્થીઓના પરિવારજનો હાજર રહ્યા હતા.

રાજ્ય સરકારનો હેતુ દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવી તેમના જીવનમાં સુગમતા અને ગૌરવપૂર્ણ જીવનની તક આપવાનો છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ALIMCO Assistive Devices, ALIMCO assistive devices Gujarat, ALIMCO સહાયક ઉપકરણો, ALIMCO સહાયક ઉપકરણો ગુજરાત, bhupendra patel, Bhupendra Patel disabled welfare scheme, Bhupendra Patel Gujarat CM, Breaking news, CM ભૂપેન્દ્ર પટેલ, Disability Support Gujarat, Divyang Welfare Gujarat, Divyang welfare Gujarat government, gandhinagar, gujarat, Gujarat Social Justice Department, gujarati news, Joystick Wheelchair Scheme, joystick wheelchair scheme Gujarat, latest news, motorized tricycle Gujarat, Motorized Tricycle Scheme, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, અપંગતા સહાય ગુજરાત, ગુજરાત, ગુજરાત સામાજિક ન્યાય વિભાગ, જોયસ્ટિક વ્હીલચેર યોજના, દિવ્યાંગ કલ્યાણ ગુજરાત, દિવ્યાંગ કલ્યાણ ગુજરાત સરકાર, દિવ્યાંગો, ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર પટેલ દિવ્યાંગ કલ્યાણ યોજના, મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ, મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ ગુજરાત, મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ યોજના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 13, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નેત્રંગમાં આદિવાસી ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન, હર્ષ સંઘવી સહિત ભાજપના અગ્રણીઓ રહ્યા હાજર
Next Article પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન, કરિયર પર અસર પડશે : સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?