નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ વિકાસના કામોનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું
નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ રૂ .733.90 લાખના ખર્ચે પાણીની ટાંકીઓ, અમદાવાદી બજાર હરિદાસ હોસ્પિટલથી મચ્છી માર્કેટ સુધી ડામર રોડ, સરદાર નગર A વિભાગનો સીસી રસ્તો તથા ખેતા તળાવ ખાતે સિટી...
નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ યોજના થકી પરર જિલ્લાઓના ૧ લાખથી વધુ SC, OBC અને સફાઈ કામ?...
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂ.10 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભ?...
રાજ્ય કક્ષાની મનોદિવ્યાંગોની બેડમિન્ટન સ્પર્ધામાં કપડવંજના મનન પટેલનો સર્વોત્તમ દેખાવ
સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત આણંદ દ્વારા જીલ્લાના જી.એન.ડી. મેનેજર જીગ્નેશ ઠક્કર અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.ભરત પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુકૃપા સ્પેશિયલ સ્કુલ અને અને સી.વી.એમ. યુનિવર્સિટીના સ?...
રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઉત્તરસંડા ગામે ૧.૫ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ યોજાયું
નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ અને ગ્રામ પંચાયત સ્વભંડોળ માંથી થનાર 1.5 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા સનરાઈઝ ફાઉન્ડેશન અંતર્ગત નીલકંઠ ફિટનેસ અન?...
કપડવંજના ઈસ્લામપુરામાં 50 થી વધુ લોકોને કમળાની અસર
કપડવંજ શહેરમાં આવેલા ઇસ્લામપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી ભળી જતા પાણી પીવાથી વિસ્તારના 50 થી વધુ લોકો કમળાના રોગમાં ધકેલાયા છે. પ્?...
ઇન્ચાર્જ ખેડા જિલ્લા સરકારી વકીલ ત૨ીકે ધવલભાઈ આર બારોટે ચાર્જ સંભાળ્યો
તારીખ ૧૧/૦૩/૨૦૨૪ નામદાર કાયદા વિભાગ ગાંધીનગરના હુકમ મુજબ નડિયાદ સેસન્સ કોર્ટ ખાતે ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકિલ તરીકેનો ચાર્જ ધવલભાઈ આર. બારોટ નાઓએ સભાળ્યો.ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકિલ ઉમેશ ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ નગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું
નડિયાદ નગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારના રૂ. 3,14,59,810/- ના ખર્ચે નિર્મિત થનાર 14 ડામર રોડના કામનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરી રસ્તાના કામનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં વોર્ડ ન?...
નડિયાદ ખાતે નિર્માણાધિન મકાન ધરાશાયી થતા વહીવટી તંત્રની ત્વરિત બચાવ કામગીરી
નડિયાદ શહેરના મરીડા ભાગોળ વિસ્તારના અદનાન પાર્ક સોસાયટી ખાતે નિર્માણધિન મકાન ધરાશયી થતા પોલીસ, ફાયરબ્રિગેડ, એબ્યુલન્સ સહિત નગ૨પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે બચાવ અર્થે પહોંચી હતી. બચ...
કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવીનીકરણ અંગે બેઠક મળી
કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવીનીકરણ અંગે સાંસદ સેવા કેન્દ્ર ,નડિયાદ મુકામે એક બેઠક મળી હતી. જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દ?...