નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂત કરવામાં આવ્યું
નડિયાદ નગરપાલિકા દ્વારા ૧૫મા નાણાંપંચ, વ્યવસાયવેરા ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી ૭૩,૭૧,૬૩૦/- ના ખર્ચે કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખા...
રામભક્તિમાં ડૂબ્યું ઓડ નગર, રામજી મંદિરે મોડીરાત સુધી મનાવ્યો ઉત્સવ
સોમવારે ઓડ ભક્તજનો દ્વારા રામજી મંદિરથી પ્રભાત ફેરી ના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. રામ ભક્તોએ ઘર આંગણે રંગોળી કરી પ્રભુ શ્રીરામને આવકાર્યા હતાં. ઓડ મા સરદાર પટેલ હાઈસ્કૂલના વિદ્ય...
કપડવંજમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી
રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, હવન, સુંદરકાંડના પાઠ, વેશભૂષા, ભજન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા 500 વર્ષ પછી અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર ...
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત-પેદાશ વેચાણ હાટની મુલાકાત લીધી હતી. દેવુસિંહ ચૌહાણએ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ...
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
તેજસ્વી આધ્યાત્મિક મહાપુરુષ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કેન્દ્રીય સંચાર મંત્ર...
ખેડા જિલ્લો રામમય બન્યો : ખેડા જિલ્લામાં રામોત્સવની ભાવભેર ઉજવણી
અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ નડિયાદ સહિત જિલ્લા વાસીઓ પ્રભાત ફેરીના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો, નડિયાદ સ્થિત સંતરામ મંદિર, સંતરામ દેરી, રામજી મંદિરમાં ધાર...
નડીઆદ રામમય – ઠેર ઠેર મહાઆરતી, મહાપ્રસાદ, રેલી થી માંડી ઘેર ઘેર દિવાળીનો માહોલ
અયોધ્યા રામ મંદિર મહોત્સવના ઐતિહાસિક દિવસની સમગ્ર ભારતવાસીઓ એ ઉત્સાહથી ઉજવણી કરી છે, ત્યારે નડીઆદ પણ જાણે સોમવારે રામમય બની ગયું હતું. શહેરના સંતરામ મંદિર, નજીકમાં આવેલ રામજી મંદિર, ભાવસા?...
શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને શ્રી સંતરામ બાળ મગજ વિકાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે શ્રી રામલલ્લાના અભિષેક સમારોહ અંતર્ગત ભવ્ય આયોજન કરાયું
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને શ્રી સંતરામ બાળ મગજ વિકાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે શ્રી રામલલ્લાના અભિષેક સમારોહ અંતર્ગત ભવ્ય આયોજન કરવામાં આવ્યુ?...
વડતાલમાં શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ : ૫૦થી વધુ સંતો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સહિત સાળંગપુર, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ સહિત ૩૫૦૦થી વધુ નાના-મોટા મંદીરો તથા ગુરૂકુળોમાં શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠાની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી ?...
જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને નડિયાદ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખેડા જિલ્લાના અધિકારીઓ અને ?...