નડિયાદમાં યોજાનાર મેળાને લઇ ૧૦ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ બંધ રહેશે
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ નિમિત્તે યોજાનાર પારંપરિક મેળાને અનુલક્ષીને આગામી 10 થી 14 ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ તરફ આવતા વાહન વ્યવહાર ને પ્રતિબંધિત કરવામાં આવશે. સંત...
નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે સ્ટાફ નર્સ અને CHO માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ હતી. ગર્ભ?...
નડિયાદ : સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે નડિયાદના આંગણે પૂ.મોરારીબાપુની રામકથાનો શુભારંભ
સંતરામ ભૂમિ, નડિયાદના આંગણે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના ૧૯૪ માં સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે સાંજે પૂ.મોરારિ બાપુના વ્યાસપીઠ પદે શ્રી રામકથાનો શુભારંભ થયો હતો.તે પૂર્વે મંદિર ...
નડિયાદમાં દબાણો હટાવાતા રોજગારી છીનવાઈ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ
નડિયાદમાં રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ સુધીના લારી-ગલ્લાં, પાથરણાવાળાના દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ બે દિવસ પહેલા તાકીદ કરી હતી ત્યારે લારી-ગલ્લાં, પાથરણા વાળાઓની રોજગારી છીનવાઈ જવાની ભીતિ...
નડિયાદ: પોલીસ મથક સામેની ૧૩ દુકાનો તોડવાની કામગીરી શરૂ, દુકાનદારોમાં દોડધામ
નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ટાઉન પોલીસ મથકની સાથે આવેલી 13 દુકાનોને નોટી પડાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંત અધિકારીની સુચના બાદ મહાનગર?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ઉત્તરસંડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો
"સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તા?...
નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
ખેડાની જિલ્લા અને સત્ર કોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ' ન્યાય મંદિર ' ઇમારતનું ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટનાં ન્યાયાધીશ શ્રીમતી...
નડિયાદના મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ યોજાયો
મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ પ્રસંગે મહાગુજરાત મેડિકલ સોસાયટીના ઉપપ્રમુખ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. દ?...
નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી
નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે ?...
નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્?...