Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

Narendra Modi

4,109 stories

અજમેર દરગાહ નીચે પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો કરતી બીજી અરજી પણ કોર્ટે સ્વીકારી, 21 ફેબ્રુઆરીએ સુનાવણી

રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફ દરગાહની અંદર પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો કરતી વધુ એક અરજીને અદાલતે સ્વીકારી લેતા મામલાએ નવો વળાંક લીધો છે. અજમેરની જુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મહારાણા પ્રતાપ સેના (MPS) દ્વારા દાખલ કરાયેલી આ અરજીને…

· 3 min read

લંડનની શાળામાં હિંદુ વિદ્યાર્થી સાથે તિલક લગાવવા બદલ ભેદભાવનો આરોપ, બદલવી પડી શાળા

લંડનમાં ઘટેલી એક પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી સાથે તિલક લગાવવાની ધાર્મિક પ્રથા લઈને ભેદભાવનો મામલો સામે આવ્યો છે, જે હાલમાં ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે. ઘટનામાં જણાવ્યું છે કે વિકર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલમાં 8 વર્ષના હિંદુ વિદ્યાર્થીને તેના તિલક…

· 3 min read

સેવન્થ ડે સ્કૂલ હત્યાકાંડ : હિંદુ વિદ્યાર્થીની હત્યાના આરોપી મુસ્લિમ સગીર સામે 29 જાન્યુઆરીને સુનાવણી

ઑગસ્ટ 2025માં અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે શાળામાં થયેલી હિંદુ વિદ્યાર્થીની હત્યાના મામલામાં મહત્વપૂર્ણ સુધારાઓ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, આ ઘટનામાં આરોપી તરીકે ઓળખાયેલા મુસ્લિમ સગીર વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે હવે અધિકારીક રીતે આરોપ ઘડ્યા છે. ગુજારાતના જુવેનાઈલ જસ્ટિસ…

· 3 min read

ઘૂસણખોરી અને ડેમોગ્રાફી બદલાવ દેશ માટે મોટો ખતરો : પીએમ મોદી, અર્બન નક્સલ પર પણ પ્રહાર

ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ નીતિન નવીનના પદભાર ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામે ઊભા થતા ગંભીર પડકારો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઘૂસણખોરી અને વસ્તીનું અસંતુલન (ડેમોગ્રાફિક ચેન્જ) આજે ભારત…

· 3 min read

પ્રયાગરાજ માઘ મેળો : સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્ય પદ પર કાનૂની વિવાદ, વહીવટીતંત્રની 24 કલાકની નોટિસ

પ્રયાગરાજમાં યોજાઈ રહેલા માઘ મેળામાં મૌની અમાસના પવિત્ર સ્નાન પર્વ દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા પર પ્રતિબંધ બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. માઘ મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને સત્તાવાર નોટિસ પાઠવીને 24 કલાકની અંદર જવાબ માંગ્યો…

· 3 min read

ભારતને ઓલિમ્પિક મેડલ જીતાડનાર સાયના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બેડમિન્ટનના ઇતિહાસમાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. દેશને બેડમિન્ટનમાં પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ અપાવનાર દિગ્ગજ શટલર સાઈના નેહવાલે સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે. એક પોડકાસ્ટ દરમિયાન તેણે સ્પષ્ટ કર્યું કે હવે તે ક્યારેય પ્રોફેશનલ બેડમિન્ટન કોર્ટ પર…

· 2 min read

તમિલનાડુ રાજ્યપાલનું વિધાનસભામાંથી વૉકઆઉટ, સ્ટાલિન સરકારની ખોલી પોલ

તમિલનાડુમાં રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન સરકાર વચ્ચેનો વિવાદ ફરી એકવાર ભારે તીવ્રતા સાથે સામે આવ્યો છે. રાજ્યપાલે સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં પોતાનું પરંપરાગત સંબોધન આપ્યા વિના વોકઆઉટ કર્યું, જેને કારણે રાજકીય માહોલમાં હલચલ મચી છે. આર.એન.…

· 3 min read

અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો

ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમાન, મોહમ્મદ ફારૂક મોહમ્મદ હનીફ શેખ અને મોહમ્મદ યાસીન તરીકે થઈ છે.…

· 3 min read

છેડતીના આરોપ બાદ દીપકની આત્મહત્યા કેસમાં કેરળની મહિલા સામે ગુનો દાખલ

કેરળના કોઝિકોડ જિલ્લાના ગોવિંદપુરમ વિસ્તારના 42 વર્ષીય દીપક નામના વ્યક્તિએ 18 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી લેતાં રાજ્યમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં દીપક KSRTCની બસમાં મુસાફરી કરી રહ્યા હતા, તે દરમિયાન એક…

· 2 min read

PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર

ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને…

· 2 min read