Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

pm modi

3,530 stories

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીના આદેશ

ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવાનો હુકમ જાહેર કર્યો છે. સાથે જ 7 DySPની બદલીના આદેશ પણ બહાર…

· 2 min read

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો હુમલો, BNP નેતાના પરિવારને જીવતો સળગાવ્યો; 7 વર્ષની બાળકીનું મોત

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને વધતી હિંસાની વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મીપુર જિલ્લામાં રાત્રિના સમયે તોફાની તત્વોએ સ્થાનિક BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) નેતા બેલાલ હુસૈનના ઘરને નિશાન બનાવી ભયાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પહેલા ઘરના બહારના…

· 2 min read

ઘૂસણખોરો, જંગલરાજ અને કટ કમિશન મુદ્દે PM મોદીના મમતા સરકાર પર પ્રહાર

ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની મુલાકાત લઈ શક્યા નહીં. બે વખત પ્રયાસ કરવા છતાં ભારે ધુમ્મસના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું, જેના પગલે પીએમ મોદીને કોલકાતા એરપોર્ટ પરથી જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી…

· 2 min read

PM મોદી-અદાણીનો ડીપફેક વિડીયો 48 કલાકમાં હટાવવાનો અમદાવાદ કોર્ટનો આદેશ

અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ (AEL) દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવા પર અમદાવાદની સિવિલ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુ ચિબને સોશિયલ મીડિયા પરથી વડા…

· 3 min read

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર કેપ્ટન, અક્ષર વાઈસ કેપ્ટન, ગિલ બહાર

T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમ…

· 2 min read

સાબરમતી નદી પર રૂ.110 કરોડનો નવો બ્રિજ મંજૂર, વર્ષોની માંગણી બાદ પ્રોજેક્ટને લીલી ઝંડી

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો વિકાસલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રિંઝા ગામ નજીક સાબરમતી નદી પર રૂ.110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી…

· 2 min read

સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મોમાં કરી હતી ભૂમિકા

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, લેખક અને નિર્માતા શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. લગભગ ચારથી પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે પોતાના અભિનય અને સર્જનાત્મક કાર્યથી દર્શકોના દિલ પર અમીટ…

· 2 min read

SIR પ્રક્રિયા બાદ તમિલનાડુમાંથી 97 લાખ નામો હટાવાયાં, ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી

ચૂંટણી પંચે વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમિલનાડુ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં આશરે 1 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અર્ચના પટનાયકના જણાવ્યા અનુસાર, નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં…

· 3 min read

આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા પાટા પરથી ઉતર્યા

આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) વહેલી સવારે એક હૃદયવિદારી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. સૈરંગ–નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના એક ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પ્રાથમિક…

· 2 min read

ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ આજે 19 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી સત્તાવાર વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં…

· 3 min read