click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ડેડીયાપાડા ખાતે ભવ્ય કાર્યક્રમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ડેડીયાપાડા ખાતે ભવ્ય કાર્યક્રમ
GujaratNarmada

આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ડેડીયાપાડા ખાતે ભવ્ય કાર્યક્રમ

Last updated: 2026/02/23 at 2:42 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે તા. ૨૬ના રોજ ડેડીયાપાડા તાલુકાના ખોખરા ઉમર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે નર્મદા જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ શ્રી નીલ રાવે શ્રી કમલમ્, નર્મદા, રાજપીપલા ખાતે માહિતી આપતા જણાવ્યું હતું કે કાર્યક્રમમાં પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવાનું વિશેષ અભિવાદન કરવામાં આવશે.કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંત બનાવશે.

ભગવાન બિરસા મુંડા ને પુષ્પાંજલિ સવારે 9:00 વાગ્યે ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ડેડીયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાશે.

જિલ્લા પ્રમુખ શ્રી નીલ રાવે જણાવ્યું હતું કે આદિવાસી ગૌરવ દિવસ આદિવાસી સમાજના શૌર્ય, સંસ્કૃતિ અને યોગદાનને વંદન કરવાનો દિવસ છે. કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને તેમના અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે.સર્વે કાર્યકરો તથા આદિવાસી સમાજના આગેવાનોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, Dediyapada, Dediyapada news, gujarat, gujarati news, latest news, Narendra Modi, Narmada, Narmada Collector, Narmada Collector S.K. Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news, top news channel, topnews, Tribal Pride Day, આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા, આદિવાસી ગૌરવ દિવસ, ખોખરા, ખોખરા વિસ્તાર, ડેડીયાપાડા તાલુકા, નર્મદા, નર્મદા જિલ્લા, નર્મદા જિલ્લા કલેક્ટર, ભગવાન બિરસા મુંડા, ભાજપ, ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાષ્ટ્રપતિ ભવનમાં ‘રાજાજી ઉત્સવ’ : સી. રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ થશે
Next Article JNU કેમ્પસમાં વામપંથીઓએ કરી હિંસા, ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?