click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બિહારના રાજકારણમાં મોટો ફેરફાર : નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, અંતિમ બેઠકમાં થયા ભાવુક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બિહારના રાજકારણમાં મોટો ફેરફાર : નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, અંતિમ બેઠકમાં થયા ભાવુક
Gujarat

બિહારના રાજકારણમાં મોટો ફેરફાર : નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, અંતિમ બેઠકમાં થયા ભાવુક

બિહારના રાજકારણમાં આજે મોટા ફેરબદલ થયા છે. નીતિશ કુમારે આજે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી જેમાં તેઓ ભાવુક પણ થઈ ગયા હતા.

Last updated: 2026/04/14 at 3:47 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE
Highlights
  • નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું
  • અંતિમ કેબિનેટ બેઠકમાં થયા ભાવુક
  • 2005થી અત્યાર સુધીના વિકાસ કાર્યોનો ઉલ્લેખ
  • નવી સરકારને પાઠવી શુભેચ્છા અને સહકારનો વિશ્વાસ
  • જેડીયુ અને ભાજપના નેતાઓએ કર્યો યોગદાનનો વખાણ

બિહારના રાજકારણમાં આજે મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

The longest-serving CM of Bihar Nitish Kumar submits his resignation to Governor Lt Gen Syed Ata Hasnain (Retd) at Lok Bhavan in Patna.

He took oath as a Member of the Rajya Sabha on April 10. pic.twitter.com/zLpdw1UmqD

— ANI (@ANI) April 14, 2026

રાજીનામું આપતા પહેલાં નીતિશ કુમારે પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક બની ગયા હતા. તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોને યાદ કરતા કહ્યું કે, “જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી મેં બિહારના હિત માટે શક્ય તેટલું કામ કર્યું છે.”

આ સમયે બેઠકમાં હાજર મંત્રીઓ અને નેતાઓ પણ ભાવુક થઈ ગયા હતા અને અનેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. નીતિશ કુમારે પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં વિકાસ માટે કરેલા પ્રયત્નો અને યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

#WATCH | Bihar CM Nitish Kumar departs from Lok Bhavan in Patna https://t.co/ckw8BOjE5q pic.twitter.com/OklciGBmEe

— ANI (@ANI) April 14, 2026

તેમણે નવી બનનારી સરકારને શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે રાજ્યના વિકાસના કામો અટકવા જોઈએ નહીં. તેમણે ખાતરી આપી કે જરૂર પડે ત્યારે તેઓ માર્ગદર્શન આપવા માટે હંમેશા તૈયાર રહેશે.

કેબિનેટ બેઠક બાદ Janata Dal (United) (જેડીયુ) અને Bharatiya Janata Party (ભાજપ) ના નેતાઓએ નીતિશ કુમારના યોગદાનની પ્રશંસા કરી હતી. મંત્રી લેશી સિંહ એ જણાવ્યું કે તેમના જેવો વડીલ નેતા બિહારને ફરી મળવો મુશ્કેલ છે. જ્યારે ભાજપના ધારાસભ્ય લખેન્દ્ર કુમાર એ કહ્યું કે નીતિશ કુમાર હંમેશા માર્ગદર્શક તરીકે રહ્યા છે અને આગળ પણ રહેશે.

Nitish Kumar tweets, "…We had decided that I would now leave the post of Chief Minister, and therefore, after today's cabinet meeting, I met the Governor and submitted my resignation to him. Now the new government will look after the work here. The new government will have my… https://t.co/JCavVkFtrH pic.twitter.com/mgWB46nOuy

— ANI (@ANI) April 14, 2026

નીતિશ કુમાર: રાજકીય સફર

1974: જેપી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ

1985: પહેલીવાર બિહાર વિધાનસભામાં હરનોત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા

1989: પહેલીવાર લોકસભામાં ચૂંટાયા અને જનતા દળના સચિવ બન્યા

1994: લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદ થતાં જનતા દળથી અલગ થઈને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટીની સ્થાપના કરી

1998 – 2004: અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી, કૃષિ મંત્રી જેવા મહત્ત્વના પદો સંભાળ્યા

3 માર્ચ, 2000: પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી ન હોવાથી માત્ર 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું

2003: સમતા પાર્ટીનું શરદ યાદવની જનતા દળમાં વિલીનીકરણ થયું અને જનતા દળ (યુનાઇટેડ) – JD(U) અસ્તિત્વમાં આવી

2005: ભાજપ સાથે ગઠબંધન કરીને પૂર્ણ બહુમતી સાથે બીજી વાર CM બન્યા

2010: ભારે બહુમતી સાથે સતત ત્રીજી વાર CM પદે પરત ફર્યા

2013: નરેન્દ્ર મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરાતા ભાજપ સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું

2014: લોકસભા ચૂંટણીમાં પરાજય નૈતિક જવાબદારી સ્વીકારી CM પદેથી રાજીનામું આપ્યું અને જીતન રામ માંઝીને ગાદી સોંપી

2015: લાલુ યાદવની RJD અને કોંગ્રેસ સાથે મળીને ‘મહાગઠબંધન’ બનાવ્યું અને ફરી CM બન્યા

2017: ભ્રષ્ટાચારના મુદ્દે RJD સાથે છેડો ફાડ્યો અને ફરી ભાજપ સાથે મળીને સરકાર બનાવી

2020: NDA ગઠબંધનમાં રહીને સાતમી વાર CM તરીકે શપથ લીધા

2022: ફરી એકવાર પલટી મારીને ભાજપનો સાથ છોડ્યો અને RJD સાથે મળીને સરકાર બનાવી

2024: લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપ સાથે જોડાઈને NDA સરકારના CM તરીકે નવમી વાર શપથ લીધા

2025 (બિહાર વિધાનસભા ચૂંટણી):  નીતિશ કુમારે પોતાની પકડ જાળવી રાખી અને 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનીને ઇતિહાસ રચ્યો

નીતિશ કુમારના આ અચાનક રાજીનામાથી બિહારની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા થવાની શક્યતા છે અને હવે નવી સરકારની રચનાને લઈને રાજકીય હલચલ તેજ બનવાની સંભાવના છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bihar, bihar news, Bihar politics news, BJP, Breaking news, CM Bihar resigns, gujarat, gujarati news, JD(U) BJP Bihar news, JDU, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, Nitish Kumar, Nitish Kumar resignation, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, political change Bihar, Politics, Politics India, Resignation, top news, top news channel, topnews, topnewschannelinhindi, topnewschannelinindia, જેડીયુ, જેડીયુ ભાજપ સમાચાર, નીતિશ કુમાર, નીતિશ કુમાર રાજીનામું, બિહાર, બિહાર રાજકારણ, બિહાર રાજકીય ફેરફાર, ભારત, મુખ્યમંત્રી રાજીનામું સમાચાર, રાજકારણ, રાજીનામું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નર્મદામાં ભાજપ વધુ મજબૂત, પાયાના કાર્યકરોની પુનઃસ્થાપના
Next Article PM મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું કર્યુ ઉદ્ઘાટન, હવે માત્ર 2.5 કલાકમાં મુસાફરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?