click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો
Gujarat

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી હિંસા અને તણાવના સમાચાર સામે આવી રહ્યા છે.

Last updated: 2026/04/23 at 4:23 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • બંગાળમાં 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન
  • કુમારગંજમાં ભાજપ ઉમેદવાર શુભેન્દુ સરકાર પર હુમલો
  • હુમલાનો આરોપ TMC સમર્થકો પર
  • ઉમેદવારને બચાવવા સુરક્ષા દળોની તાત્કાલિક કાર્યવાહી
  • આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે (23 એપ્રિલ 2026) 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજ વિધાનસભા વિસ્તારમાં ગંભીર અથડામણની ઘટના સામે આવી છે.

Contents
આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર હુમલોરાજ્યમાં તણાવપૂર્ણ મતદાન માહોલ

મળતી માહિતી મુજબ, Trinamool Congress (TMC)ના સમર્થકોએ હોબાળો મચાવી ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર હુમલો કર્યો હતો. સામે આવેલા વીડિયોમાં એક ટોળું તેમને ઘેરીને હુમલો કરતું જોવા મળે છે, જેમાં કેટલાક લોકો લાકડીઓ અને સળિયા સાથે પણ દેખાઈ રહ્યા છે. હુમલા દરમિયાન શુભેન્દુ સરકારને ધમકીઓ આપવામાં આવી હતી.

Hello @ECISVEEP, @CEOWestBengal, @CrpfWest Look how TMC workers attacked BJP candidate from Kumarganj, Shubhendu Sarkar. He was taken to the hospital for treatment. pic.twitter.com/rL0RAhZzPf

— Amit Thakur 🇮🇳 (@Amit_Thakur_BJP) April 23, 2026

હુમલાની ગંભીરતા એથી સમજાય છે કે ભાજપના ઉમેદવાર પોતાના જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા. તાત્કાલિક હાજર સુરક્ષા કર્મચારીઓએ તેમને ટોળામાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભાજપે આ સમગ્ર ઘટનામાં TMC કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા છે, જેને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર હુમલો

આ ઉપરાંત આસનસોલના બર્નપુર વિસ્તારમાં પણ હિંસક ઘટના સામે આવી છે. અહીં ભાજપની ધારાસભ્ય અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા અને તેમના અંગત સહાયક તેમજ સુરક્ષા કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અગ્નિમિત્રા પોલ આગળની સીટ પર બેઠા હોવાથી તેઓ સુરક્ષિત રહ્યા હતા.

ઘટનાને લઈને તેમણે સુરક્ષામાં મોટી ચૂકનો આક્ષેપ કર્યો છે અને ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કર્યા છે.

#WATCH | West Bengal Elections 2026 | BJP candidate from Asansol South Assembly constituency, Agnimitra Paul's car vandalised in the Rahmatnagar area of ​​Burnpur. pic.twitter.com/AEbc48G3OE

— ANI (@ANI) April 23, 2026

રાજ્યમાં તણાવપૂર્ણ મતદાન માહોલ

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન આવી ઘટનાઓએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉભા કર્યા છે. વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ, ધમકી અને હિંસાના બનાવો સામે આવતા સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાની જરૂરિયાત જણાઈ રહી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ

નર્મદા જિલ્લામાં ભાજપના ઉમેદવારોને જંગી જનસમર્થન, વિરોધી ખેમામાં ચિંતાની લહેર

યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત, ‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’

પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”

ભરૂચના ઝઘડિયા GIDCમાં ભયાનક બ્લાસ્ટ: કેમિકલ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા

TAGGED: @india, Asansol, Asansol Agnimitra Paul Car Attack, Bengal Voting Violence, BJP, BJP vs TMC Clash, Breaking news, Election News India, Election Violence, gujarati news, india news, indian politics, Kumarganj, Kumarganj Violence, latest news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Shubhendu Sarkar Attack, tmc, top news, top news channel, topnews, topnewschannelinindia, West Bengal Election, West Bengal Election 2026, West Bengal News, આસનસોલ, કુમારગંજ, ચૂંટણી હિંસા, તામસ, પશ્ચિમ બંગાળ ચૂંટણીઓ, ભાજપ, ભારત, ભારતીય રાજકારણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”
Next Article યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત, ‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ
Bhavnagar Gujarat એપ્રિલ 23, 2026
નર્મદા જિલ્લામાં ભાજપના ઉમેદવારોને જંગી જનસમર્થન, વિરોધી ખેમામાં ચિંતાની લહેર
Gujarat Narmada એપ્રિલ 23, 2026
યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત, ‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’
Gujarat એપ્રિલ 23, 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો
Gujarat એપ્રિલ 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?