click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પરેશ રાઠવાને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન, આદિવાસી પીઠોરા કલાને મળી વૈશ્વિક ઓળખ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Chhota Udaipur > પરેશ રાઠવાને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન, આદિવાસી પીઠોરા કલાને મળી વૈશ્વિક ઓળખ
Chhota UdaipurGujarat

પરેશ રાઠવાને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન, આદિવાસી પીઠોરા કલાને મળી વૈશ્વિક ઓળખ

રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પરેશ રાઠવાનું સન્માન કરવામાં આવ્યું છે. પીઠોરા કલા દ્વારા આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવાજ્યા છે.

Last updated: 2026/04/24 at 6:18 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મળ્યું સન્માન
  • દેશના ટોચના 13 કલાકારોમાં સ્થાન
  • પીઠોરા કલાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ
  • 10 દિવસીય રેસીડેન્સી કલા વર્કશોપ
  • છોટાઉદેપુર જિલ્લામાં ખુશીનો માહોલ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની અને પ્રખ્યાત પીઠોરા ચિત્રકાર પરેશ રાઠવાએ ફરી એકવાર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની કલા બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Contents
દેશના ટોચના 13 કલાકારોમાં પસંદગીપીઠોરા કલાને મળી નવી ઊંચાઈછોટાઉદેપુર જિલ્લામાં આનંદનો માહોલ

દેશના ટોચના 13 કલાકારોમાં પસંદગી

રાષ્ટ્રપતિ ભવનમાં 14 થી 23 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ વિશેષ વર્કશોપમાં સમગ્ર દેશમાંથી માત્ર 13 પ્રતિભાશાળી કલાકારોની પસંદગી કરવામાં આવી હતી.

આ યાદીમાં ગુજરાતમાંથી બે કલાકારોનો સમાવેશ થયો હતો, જેમાં પરેશ રાઠવાનું નામ પણ ગૌરવપૂર્વક સામેલ થયું હતું.

10 દિવસીય આ વર્કશોપ દરમિયાન તેમણે આદિવાસી પીઠોરા સંસ્કૃતિને દર્શાવતું ભવ્ય અને અનોખું ચિત્ર તૈયાર કર્યું, જે હવે રાષ્ટ્રપતિ ભવનની શોભા વધારશે.

President Droupadi Murmu met a group of artists of traditional art forms at Rashtrapati Bhavan and witnessed their artwork. Thirteen artists working in different art forms, such as Kaavi, Nirmal, Mata ni Pachedi and Gond, are staying at Rashtrapati Bhavan under its… pic.twitter.com/Hg0AWbxv5y

— President of India (@rashtrapatibhvn) April 23, 2026

પીઠોરા કલાને મળી નવી ઊંચાઈ

સમાપન સમારોહ દરમિયાન દ્રૌપદી મુર્મુએ તમામ કલાકારોની કૃતિઓનું નિરીક્ષણ કર્યું અને ખાસ કરીને પરેશ રાઠવાની કળાની પ્રશંસા કરી.

તેમને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા, જેના કારણે પીઠોરા ચિત્રકલા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ મેળવી રહી છે.

છોટાઉદેપુર જિલ્લામાં આનંદનો માહોલ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી ઊભરીને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચનાર પરેશ રાઠવાની આ સિદ્ધિથી સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજ અને ગુજરાતની સંસ્કૃતિ માટે ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

TAGGED: @india, Art and Culture, Breaking news, Chhota Udaipur, Chhota Udepur artist news, Chhota Udepur district, CM Gujarat, Draupadi Murmu honors artist, gujarat, Gujarat news, gujarati news, Indian traditional art global recognition, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Padma Shri artist India, Paresh Rathwa, Paresh Rathwa Pithora art, Pithora art, Pithora painting Gujarat, President Bhavan, President Bhavan art workshop India, top news, top news channel, topnews, topnewschannelinindia, tribal art India, આદિજાતિ કલા ભારત, કલા અને સંસ્કૃતિ, ગુજરાત સમાચાર, પરેશ રાઠવા, પિથોરા કલા, ભારત, રાષ્ટ્રપતિ ભવન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુ
Next Article રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
Gujarat એપ્રિલ 29, 2026
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
Gujarat એપ્રિલ 29, 2026
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
Banaskantha Gujarat એપ્રિલ 29, 2026
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?