click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
GujaratNarmada

દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ

નારી સશક્ત હશે તો દેશ મજબૂત બનશે - ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા

Last updated: 2025/10/13 at 4:50 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નિવાલ્દા ગામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સશક્ત નારીથી સમૃદ્ધ ભારત અંગે માર્ગદર્શન અપાયું.

Contents
શૈશવ રાવ (નર્મદા) 

સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ વિકાસ સપ્તાહ–૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી. આ વિકાસ રથ નિવાલ્દા ગામે આવી પહોંચતા ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ હતી. મહાનુભાવો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિકાસ રથનું સ્વાગત કર્યું હતું.

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી રાત્રિ ગ્રામસભામાં “સશક્ત નારીથી સમૃદ્ધ ભારત વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાંસદએ જણાવ્યું કે, નારી સશક્ત હશે તો દેશ મજબૂત બનશે. સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આદિવાસી સમાજના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી આઈએએસ અને આઈપીએસ બની સમાજનું ગૌરવ વધારશે, તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત કાર્ડ યોજનાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર મળી ૧૦ લાખ રૂપિયાની મફત સારવાર સુવિધા પૂરી પાડે છે. સરકાર માતા-બાળ આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે.

કાર્યક્રમ દરમ્યાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ પોતાના લાભો વિષેના અનુભવો રજૂ કર્યા હતા.કાર્યક્રમના અંતે સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તથા સૌએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા, નિવાલ્દા ગ્રામ પંચાયત સરપંચ રવિન્દ્રાબેન વસાવા, તાલુકા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા, મામલતદાર એસ.વી. વિરોલા, તાલુકા વિકાસ અધિકારી જગદીશકુમાર સોની, પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશકુમાર દેસાઈ, સી.ડી.પી.ઓ. ટીનાબેન ચૌધરી, તલાટીઓ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

શૈશવ રાવ (નર્મદા)

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bharuch, Bharuch collector, Bharuch MP Mansukhbhai Vasava, Breaking news, CM Gujarat, Dediapada Taluka, gujarat, gujarati news, india news, latest news channel, localnewsingujarat, MP Mansukhbhai Vasava, Narendra Modi, Narmada, Narmada Collector, news channel in india, Nivalda village, oneindianews, oneindianewsgujarat, topnews, topnewschannelinindia, ગ્રામસભા, દેડિયાપાડા તાલુકા, નિવાલ્દા ગામ, ભરૂચ, ભરૂચ જિલ્લા, ભરૂચ લોકસભા, વિકાસ સપ્તાહ–૨૦૨૫, સાંસદ મનસુખભાઇ વસાવા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભા — “હિન્દુઓ સંગઠિત બનો, રાષ્ટ્ર જાગ્રત કરો!”
Next Article લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું થયું નિર્માણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?