click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક – મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક – મોરારિબાપુ
BhavnagarGujarat

વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક – મોરારિબાપુ

વળાવડ સ્થિત કન્યા વિદ્યાલયમાં કણીરામબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રજત સપ્તતિ મંગળ પર્વ

Last updated: 2026/01/27 at 12:09 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સિહોર પાસે વળાવડ સ્થિત કન્યા વિદ્યાલયમાં કણીરામબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રજત સપ્તતિ મંગળ પર્વમાં મોરારિબાપુએ કહ્યું કે, વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક છે, જે અહીંયા જોવા મળી રહ્યું છે.

લોકસેવા સંસ્થા સંચાલિત કન્યા વિદ્યાલયમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલ રજત સપ્તતિ મંગળ પર્વમાં આ સમારંભના ઉદ્ઘાટક તરીકે કણીરામબાપુ રહ્યાં હતાં. સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાની પ્રેરણા સાથેના આ આયોજનમાં વિદ્યાર્થીની પ્રતિભાઓને સન્માનિત કરાયેલ.

સમારંભના અધ્યક્ષ સ્થાને રહેલ મોરારિબાપુએ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ વ્યક્ત કરી કહ્યું કે, વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક છે, જે અહીંયા જોવા મળી રહ્યું છે. મેહુરભાઈ લવતુકાના માર્ગદર્શન સાથે અહીંની કેળવણી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો.

મોરારિબાપુએ અહીંની કન્યા કેળવણી સંદર્ભે દીકરી કે માતૃશક્તિમાં કીર્તિ, શ્રી, વાગ્ , સ્મૃતિ… વગેરે સાત વિભૂતિઓ રહેલી હોવાનું કહ્યું. સંસ્થામાં વ્યવસ્થા, આસ્થા અને અવસ્થા એ મૂલ્યો હોવાનું ઉમેરી આ સંસ્થા ઉત્તરોત્તર વિકસે તેવી શુભભાવના વ્યક્ત કરી.

આ સમારોહના ઉદ્ઘાટક કણીરામબાપુએ સમાજમાં શિક્ષણનું મહત્વ આ સંસ્થા દ્વારા અપાઈ રહ્યાનું અને વિવિધ ક્ષેત્રમાં રહેલાં સ્થાનનો રાજીપો વ્યક્ત કર્યો. અહીંની વિદ્યાર્થીનીઓને તેમની કારકિર્દી અને જીવન માટે આશિષભાવ જણાવ્યો.

સંસ્થાનાં વડા મેહુરભાઈ લવતુકાએ પ્રારંભે સ્વાગત ઉદ્બોધનમાં અહીંની પ્રારંભિક વાત કરી દીકરી એ તુલસી ક્યારો ગણાવી સતત શિક્ષણ સાથે વિવિધ કૌશલ્યમાં મળતાં ઊજળા પરિણામોનો હરખ વ્યક્ત કર્યો. સંસ્થા સ્થાપનામાં રહેલાં સ્વર્ગીય ભૂધરદાદાનું સ્મરણ પણ કર્યું.

દાતા રસિકભાઈ દોશી તરફથી જેમ્સ ઈનમાર્કો ઓડિટોરિયમ અને દાતા નિકુંજભાઈ કાપડિયા પરિવાર તરફથી માલુબા લાઇબ્રેરીનું ઉદ્ઘાટન અહીંયા કરવામાં આવ્યું.

સમારોહમાં મેહુરભાઈ લવતુકાની ૭૦મી વર્ષગાંઠ સપ્તતી મંગળ પર્વ ઉજવણી નિમિત્તે તેઓનું વિશેષ અભિવાદન થયું અને ‘શેઠની સમર્પણ યાત્રા’ નિર્માણનું વિમોચન થયું.

મહેશભાઈ ગઢવીના સંચાલન અને સંસ્થાનાં અગ્રણીઓ પ્રવિણભાઈ લવતુકા, અમિતભાઈ લવતુકા, શંકરભાઈ વાધવાણી અને આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહીંયા આ સમારોહમાં કવાયત તથા વિવિધ રંગદર્શી કાર્યક્રમો પ્રસ્તુત થયાં હતા.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, અમરા આતા, માલજીભાઈ દેસાઈ, નિરુપમ નાણાવટી, અરુણભાઈ દવે, નલીનભાઈ પંડિત, નાનુભાઈ વાઘાણી, દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રવિણભાઈ રાઠોડ, કિશોરસિંહ ગોહિલ, રઘુભાઈ આહિર, અમરશીભાઈ ખાંભલ્યા, ભરતભાઈ બુધેલિયા, રત્નાભાઈ રબારી, સહિત મહાનુભાવો અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhavnagar, Bhavnagar collector, Breaking news, CM Gujarat, educational institutions, gujarat, gujarati news, india news, industry and collaboration, latest news, morari bapu, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Sihor, topnews, topnewschannelinindia, Vinobaji, yoga, અમરશીભાઈ ખાંભલ્યા, અમરા આતા, અરુણભાઈ દવે, ઉદ્યોગ, કન્યા વિદ્યાલય, કિશોરસિંહ ગોહિલ, દિગ્વિજયસિંહ ગોહિલ, નલીનભાઈ પંડિત, નાનુભાઈ વાઘાણી, નિરુપમ નાણાવટી, પ્રજાસત્તાક પર્વ, પ્રવિણભાઈ રાઠોડ, ભરતભાઈ બુધેલિયા, મહેશભાઈ ગઢવી, માલજીભાઈ દેસાઈ, મોરારિબાપુ, મોરારિબાપુ રામકથા, યોગ, રઘુભાઈ આહિર, રત્નાભાઈ રબારી, વળાવડ, વિનોબાજી, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, શિક્ષણ સંસ્થા, સહયોગ, સિહોર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુરતના સિક્યોરિટી ગાર્ડને પીએમઓ તરફથી દિલ્હીમાં પરેડ જોવા આમંત્રણ
Next Article પાકિસ્તાન બહાર, બાંગ્લાદેશ પાછું આવ્યું? ICCનો T20 વર્લ્ડ કપ ટ્વિસ્ટ : રિપોર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?