પંજાબમાં આતંકી મૉડ્યુલનો પર્દાફાશ : ISIના 10 એજન્ટ ઝડપાયા, મોટો હુમલો નિષ્ફળ
પંજાબ પોલીસે આતંકવાદ સામેની કાર્યવાહી દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. લુધિયાણા કમિશનરેટ પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના આશ્રય હેઠળ કાર્યરત એવા ગ્રેનેડ હુમલા મૉડ્યૂલના 10 એજન્ટોને ઝડ?...
પાકિસ્તાનમાં હાઇકોર્ટ બહાર કાર બ્લાસ્ટ : 12નાં મોત, અનેક વકીલો-નાગરિકો ઘાયલ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મંગળવારના રોજ એક ભયાનક વિસ્ફોટ થયો, જેના કારણે આખા શહેરમાં દહેશત ફેલાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ હાઇકોર્ટની નજીક પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી એક કા...
રશિયાનું આક્ષેપ : પાકિસ્તાની અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ ચલાવે છે રશિયા-વિરોધી એજન્ડા
રશિયાએ પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, તેને રશિયા-વિરોધી પ્રચારનું સાધન ગણાવ્યું છે. પાકિસ્તાનમાં સ્થિત રશિયન દૂતાવાસે 6 નવેમ્બર 2025ના રોજ સોશિય?...
પાકિસ્તાનમાં હાહાકાર મચાવનાર ભારતીય મિસાઈલ હવે સૌથી મોટા મુસ્લિમ દેશને વેચાશે
દક્ષિણ એશિયાના સૌથી ઘાતક હથિયારોમાં ગણાતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલે "ઓપરેશન સિંદૂર" દરમિયાન પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી. મે મહિનામાં ભારતીય વાયુસેનાએ આ મિસાઇલનો ઉપયોગ પાકિસ?...
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, પાકિસ્તાન ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વ રાજનીતિમાં ભારે હલચલ મચાવી છે. અમેરિકન ન્યૂઝ ચેનલને આપેલા તાજા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે દાવો કર્યો કે પાકિસ્તાન હાલ ગુપ્ત રીતે પર?...
‘ઓપરેશન સિંદૂર’એ આતંકવાદની કમર તોડી નાખી, હવે આતંકવાદીઓ માટે કોઈ જગ્યા સુરક્ષિત નથી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે હરિયાણાના માનેસરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 41મા સ્થાપના દિવસના અવસર પર આપેલા ભાષણમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને સુરક્ષા દળોની ક્ષમતાઓ અંગ?...
અમેરિકાએ પાકિસ્તાનને AMRAAM મિસાઇલો આપવાના અહેવાલોનું ખંડન કર્યું
તાજેતરમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં એવું દાવો કરવામાં આવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને અદ્યતન AIM-120 AMRAAM (Advanced Medium-Range Air-to-Air Missiles) આપવાનો છે, જેના કારણે દક્ષિણ એશિયામાં સુરક્ષાત્મક સં?...
ભારતીય આર્મી ચીફની કડક ચેતવણી : આતંકવાદ બંધ ન કર્યો તો પાકિસ્તાન દુનિયાના નકશામાં નહીં હોય
ભારતીય થલસેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સરહદી મુલાકાત દરમિયાન પાકિસ્તાનને આપીેલી કડક ચેતવણીમાં સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે ભારત હવે ઓપરેશન સિંદૂર 1.0 જેવી સ્થિતિમાં માત્ર સંયમ જ દર્?...
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLAના હુમલામાં 7 મોત, બાતમીદાર શાકિર પણ શહીદ
બલોચ લિબરેશન આર્મીએ (BLA) બલૂચિસ્તાનમાં 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણ અલગ-અલગ હિંસક હુમલાઓમાં સાત પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓની હત્યાની જવાબદારી લીધી છે. આ હુમલામાં છ પાકિસ્તાની સૈનિકો અને એક સ?...
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોટાપાયે સરકારવિરોધી પ્રદર્શનોનું એલાન
પાકિસ્તાની નિયંત્રણવાળા કાશ્મીર (POK)માં ફરી એકવાર સરકારવિરોધી પ્રદર્શનોએ આગ પકડી છે, જે તાજેતરના સમયમાં સૌથી મોટા અને સંચાલિત વિવાદરૂપ છે. આવામી એક્શન કમિટી (AAC) દ્વારા સમગ્ર વિસ્તાર માટે સો?...