Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

Narendra Modi

4,108 stories

રેવંત રેડ્ડીની ભાટાઈ : ક્રિસમસની ઉજવણીનું શ્રેય સોનિયાને આપ્યું

ક્રિસમસ પહેલાં જ તેલંગાણામાં એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા રાજ્યમાં ક્રિસમસ મનાવવામાં આવે છે તેનું શ્રેય સોનિયા ગાંધીને આપવામાં આવતાં ભાજપે આ નિવેદનને ક્રિશ્ચિયન સમુદાયનું અપમાન ગણાવ્યું છે. ભાજપ તરફ સીએમના નિવેદન સામે કઠોર…

· 2 min read

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : મહાયુતિ 224 બેઠકો સાથે પ્રચંડ જીત, ઉદ્ધવ સેના 10 પર સીમિત

મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક જીત નોંધાવી છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ રાજ્યની 286 નગર પરિષદો અને નગર પંચાયતોમાંથી 224 બેઠકો જીતીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સાંજે 7 વાગ્યા સુધી મળેલા પરિણામો અનુસાર મહાયુતિના સાથી…

· 3 min read

લાકડા, નારિયેળના દોરડાથી બનેલું જહાજ એન્જિન-GPS વિના પોરબંદરથી ઓમાન જશે

અજંતા ગુફાઓમાં મળેલા પ્રાચીન ચિત્રોના આધાર પર લગભગ 2,000 વર્ષ જૂની ભારતીય જહાજ નિર્માણ ટેકનિકથી તૈયાર કરાયેલું આઈએનએસવી કૌડિન્ય ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું જીવંત પ્રતીક બનવા જઈ રહ્યું છે. ડિસેમ્બરના અંતમાં આ અનોખું જહાજ પોરબંદરથી ઓમાન તરફ ઐતિહાસિક યાત્રા માટે…

· 2 min read

નડિયાદ ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટિવન મેકવાનની જામીન અરજી નામંજૂર

નડિયાદમાં ગરીબ આદિવાસીઓને આર્થિક લાલચ આપી ધર્માંતરણ કરાવવાના ગંભીર અને ચકચારી કેસમાં કોર્ટે કડક વલણ દાખવ્યું છે. આ કેસના મુખ્ય આરોપી સ્ટિવન મેકવાન દ્વારા દાખલ કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજીને નડિયાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટએ ગુનાની ગંભીરતા, આરોપોની…

· 2 min read

‘વંદે માતરમ્ રાષ્ટ્રીય જાગરણ મંત્ર’ : બંગાળમાં પીએમ મોદીનો મમતા બેનર્જી અને TMC પર તીવ્ર પ્રહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (20 ડિસેમ્બર) પશ્ચિમ બંગાળમાં ‘વંદે માતરમ્’ને ભારતનું ‘રાષ્ટ્રીય જાગરણ મંત્ર’ ગણાવ્યું અને તેને સ્વાતંત્ર્ય સંગ્રામ તથા બંગાળના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા સાથે જોડ્યું. સંસદના શીતકાલીન સત્ર દરમિયાન ‘વંદે માતરમ્’ને લઈને ઉભા થયેલા રાજકીય વિવાદની પૃષ્ઠભૂમિમાં આવેલી…

· 2 min read

જૂનાગઢના દોલતપરામાં અશાંતધારો લાગુ કરવાની સ્થાનિક હિંદુઓની માંગ

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી સોસાયટી અને નૂતનનગર સહિતની હિંદુ બહુમતી વસ્તી ધરાવતી સોસાયટીઓના રહિશોએ શુક્રવારે મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપ્યું હતું. સ્થાનિકોએ વિસ્તારમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ‘અશાંતધારો’ (ડિસ્ટર્બ્ડ…

· 2 min read

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીના આદેશ

ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવાનો હુકમ જાહેર કર્યો છે. સાથે જ 7 DySPની બદલીના આદેશ પણ બહાર…

· 2 min read

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો હુમલો, BNP નેતાના પરિવારને જીવતો સળગાવ્યો; 7 વર્ષની બાળકીનું મોત

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને વધતી હિંસાની વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મીપુર જિલ્લામાં રાત્રિના સમયે તોફાની તત્વોએ સ્થાનિક BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) નેતા બેલાલ હુસૈનના ઘરને નિશાન બનાવી ભયાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પહેલા ઘરના બહારના…

· 2 min read

ઘૂસણખોરો, જંગલરાજ અને કટ કમિશન મુદ્દે PM મોદીના મમતા સરકાર પર પ્રહાર

ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની મુલાકાત લઈ શક્યા નહીં. બે વખત પ્રયાસ કરવા છતાં ભારે ધુમ્મસના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું, જેના પગલે પીએમ મોદીને કોલકાતા એરપોર્ટ પરથી જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી…

· 2 min read

PM મોદી-અદાણીનો ડીપફેક વિડીયો 48 કલાકમાં હટાવવાનો અમદાવાદ કોર્ટનો આદેશ

અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિમિટેડ (AEL) દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવા પર અમદાવાદની સિવિલ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુ ચિબને સોશિયલ મીડિયા પરથી વડા…

· 3 min read