G20 સમિટ માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા ખાતે યોજાનારી 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જોહાનિસબર્ગ જવા રવાના થયા છે. આ પ્રથમ વખત છે કે G20 સમિટનો આયોજન આફ્રિકન...
ઉમર-મુઝમ્મિલે પાકિસ્તાની હેન્ડલરના ઇશારે ઘડ્યું દિલ્હી બ્લાસ્ટનું કાવતરું – રિપોર્ટ
દિલ્હીમાં 10 નવેંબર 2025ના કાર બ્લાસ્ટની તપાસે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કડીઓ ઉભી કરી છે — તેનીમાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનેક “ડૉક્ટરો” આ આતંકી મોડ્યુલ સા?...
જેસલમેર બોર્ડર પાસે ખેતરમાં મળ્યું ભારતીય વાયુસેનાનું UAV
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક રામગઢ થાણા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું એક તૂટેલું માનવરહિત વિમાન (UAV) મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ UAV એક ખેતરમાં ખૂબ જ ખરાબ હાલ...
નેપાળમાં ચૂંટણીને 100 દિવસ બાકી, પણ જેન-ઝીમાં ફાંટા, પાર્ટી બનાવી શક્યાં નહીં
નેપાળમાં 5 માર્ચ 2026ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને હવે માત્ર સો દિવસ બાકી છે. આમ છતાં જૈન-ઝી આંદોલન દ્વારા પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીને સત્તા પરથી દૂર કરવા મજબૂર કરનારા યુવા પ્રદર્શનકારીઓ પા?...
સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 થી નીચે ગયો, એસ્ટેક લાઈફના શેર 25% વધ્યા
આજે બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું જ્યાં ખાસ કરીને ઓટો સેક્ટરે મજબૂત પ્રદર્શન કર્યું અને ઇન્ડેક્સને સપોર્ટ આપ્યો. ઓટો શેરોમાં તેજીથી ઇન્ડેક્સ અડધા ટકા સુધી વધ્યો હતો, જેમાં આઇશર મોટર્સ અને ?...
2008 બ્લાસ્ટનો આતંકી શાદાબ પણ અલ-ફલાહ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોવાનો ખુલાસો
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પછી હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી ફરી એક વાર તપાસ એજન્સીઓના રડારમાં આવી છે. બ્લાસ્ટના આત્મઘાતી હુમલાખોર ઉમર નબી વિશે તપાસ દરમિયાન જાણવા મળ્યું ?...
દિલ્હી બ્લાસ્ટ પહેલાં હરિયાણાની ‘શાહી જામા મસ્જિદ’માં વારંવાર જતો હતો આતંકી ઉમર
10 નવેમ્બરના રોજ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર થયેલા કાર બ્લાસ્ટની તપાસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહી છે. આ તપાસ દરમિયાન ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સો?...
PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પ્રથમ સ્થાને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક લોકપ્રિયતા સતત વધતી જ રહી છે અને તેના તાજેતરનાં પુરાવા તરીકે મોર્નિંગ કન્સલ્ટનો નવો ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ રિપોર્ટ સામે આવ્યો છે. 6 થી 12 નવેમ્બર 2025 વચ્?...
આતંકી સામે કેદીઓમાં રોષ હતો, દેશદ્રોહી ગણીને માર્યો : હર્ષ સંઘવી
આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંકળાયેલા ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં હુમલો કરનારા 3 કેદીની ઓળખ થઈ છે. જેમાં અનિલ ખુમાણ, અંકિત લોધી અને શિવમ શર્માનો સમાવેશ થાય છ?...
છ મહિનામાં મસ્કનો યુ-ટર્ન : ટ્રમ્પ કેમ્પમાં વાપસી ચૂંટણીમાં ફંડ આપશે, નવી પાર્ટીની યોજના રદ
અમેરિકન અબજોપતિ એલોન મસ્ક ફરી એકવાર અમેરિકાની રાજનીતિના કેન્દ્રમાં આવી ગયા છે. છ મહિના પહેલાં જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખુલ્લો વિરોધ કર્યો હતો, વોશિંગ્ટન છોડી દીધું હતું ?...