તારીખ 31-10 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નડિયાદ જિલ્લા જેલના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને આ રન ફોર યુનિટીમાં ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં નડીઆદ જિલ્લા અધિક્ષક પ્રશાંતભાઈ ગોહિલે કાર્યક્રમનું મહત્વ સમજાવતી વાત કરી હતી, ત્યારબાદ સવારે 9 વાગે રન ફોર યુનિટી યોજાઈ હતી. કાર્યક્રમના સમાપનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નડિયાદ જિલ્લાના કોડીનેટર રાનીબેન ઠાકરે વાત કરી હતી.
રિપોર્ટર – જયનાદ ભટ્ટ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel