click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વડાપ્રધાન મોદીએ નવી PM ઓફિસ ‘સેવા તીર્થ’નું લોકાર્પણ કર્યું, નવા કાર્યાલયમાંથી 4 મોટા નિર્ણય લીધા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વડાપ્રધાન મોદીએ નવી PM ઓફિસ ‘સેવા તીર્થ’નું લોકાર્પણ કર્યું, નવા કાર્યાલયમાંથી 4 મોટા નિર્ણય લીધા
Gujarat

વડાપ્રધાન મોદીએ નવી PM ઓફિસ ‘સેવા તીર્થ’નું લોકાર્પણ કર્યું, નવા કાર્યાલયમાંથી 4 મોટા નિર્ણય લીધા

સેવા તીર્થમાં જ વડાપ્રધાનના કાર્યાલયની સાથે સાથે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય તથા કેબિનેટ સચિવાલય પણ છે. સેવા તીર્થના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ 4 મોટા નિર્ણય લીધા.

Last updated: 2026/02/13 at 6:12 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી અને આધુનિક PM ઓફિસ ‘સેવા તીર્થ’નું ભવ્ય લોકાર્પણ કર્યું. રાયસીના હિલ્સમાં સ્થિત આ કાર્યાલયમાં હવેથી વડાપ્રધાન કાર્યાલય, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય (NSCS) અને કેબિનેટ સચિવાલય એક જ છત્ર નીચે કાર્યરત રહેશે. આ સાથે જ સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકમાં 78 વર્ષથી સત્તાનું કેન્દ્ર રહેલા કાર્યાલયનો ઈતિહાસ પૃષ્ઠભૂમિ બની જાય છે.

Contents
1. PM RAHAT યોજના: અકસ્માત ભોગવતા લોકો માટે તાત્કાલિક સહાય2. લખપતિ દીદી યોજના: લાભાર્થીઓના લક્ષ્યાંકમાં વધારો3. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ: ખેડૂતો માટે નવી તક4. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0: નવી તક સ્ટાર્ટઅપ્સ માટેસેવા તીર્થ: 78 વર્ષ બાદ બદલાયું વડાપ્રધાન કાર્યાલયનું સરનામું

1. PM RAHAT યોજના: અકસ્માત ભોગવતા લોકો માટે તાત્કાલિક સહાય

નવા કાર્યાલયના લોકાર્પણ પછી વડાપ્રધાએ પ્રથમ PM RAHAT યોજનાની જાહેરાત કરી. આ યોજના અંતર્ગત અકસ્માતના ભોગ બનેલા વ્યક્તિઓને રૂ. 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર ફટાફટ આપવામાં આવશે. આ પગલાથી દેશના સામાન્ય નાગરિકો માટે તાત્કાલિક આરોગ્ય સહાય ઉપલબ્ધ થશે અને ઈમર્જન્સી સમયસીમામાં સારવાર સુવિધા સરળ બનશે.

देशवासियों की सेवा के अटूट संकल्प और 'नागरिक देवो भव' की पावन भावना को साथ लेकर, आज ‘सेवा तीर्थ’ को राष्ट्र को समर्पित करने का सौभाग्य मिला।

‘सेवा तीर्थ’ कर्तव्य, करुणा और ‘राष्ट्र प्रथम’ के लिए हमारी प्रतिबद्धता का सशक्त प्रतीक है।

मेरी कामना है कि यह आने वाली पीढ़ियों को… pic.twitter.com/YWYUuSHtsD

— Narendra Modi (@narendramodi) February 13, 2026

2. લખપતિ દીદી યોજના: લાભાર્થીઓના લક્ષ્યાંકમાં વધારો

વડાપ્રધાએ બીજી મહત્વપૂર્ણ જાહેરાત લખપતિ દીદી યોજનાનું લક્ષ્યાંક બમણું કરીને 6 કરોડ કરી દેવાનો કર્યો. આ યોજના મહિલાઓને આર્થિક સશક્તિકરણ અને જીવન માનદંડમાં સુધારાની દિશામાં કામ કરશે.

3. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ: ખેડૂતો માટે નવી તક

ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું લક્ષ્યાંક રૂ. 1 લાખ કરોડથી વધારીને રૂ. 2 લાખ કરોડ કરવામાં આવ્યું છે. આ ફંડથી ખેડૂતોએ આધુનિક ખેતી સાધનો, પાયાંભૂત અવસરો અને માર્કેટિંગ સુવિધાઓનો લાભ લઈને પોતાની ખેતીને વધુ લાભકારી બનાવી શકશે.

At Seva Teerth earlier today, signed files that are connected with the empowerment of the poor, downtrodden, our hardworking farmers, Yuva Shakti and Nari Shakti. The key decisions include:

Approval for the launch of PM RAHAT scheme, as per which victims of accidents will get… pic.twitter.com/dVn5LyrVNX

— Narendra Modi (@narendramodi) February 13, 2026

4. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0: નવી તક સ્ટાર્ટઅપ્સ માટે

નવી PM ઓફિસમાં વડાપ્રધાએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0ની મંજૂરી આપી. આ ફંડ ડીપ-ટેક રિસર્ચ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે રૂ. 10,000 કરોડના કોર્પસ સાથે સ્થાપિત કરવામાં આવ્યો છે. નવી ટેક્નોલોજી, નવી નવીનતા અને લીડિંગ સ્ટાર્ટઅપ્સ માટે આ યોજના મહત્વપૂર્ણ વાટાઘાટ બની રહેશે.

With an unwavering resolve to serve the people of India and guided by the sacred spirit of Nagrikdevo Bhava, Seva Teerth is humbly dedicated to the nation.

May Seva Teerth always stand as a radiant symbol of duty, compassion, commitment to the principle of India First. May it… pic.twitter.com/xVRoEcbtE9

— Narendra Modi (@narendramodi) February 13, 2026

સેવા તીર્થ: 78 વર્ષ બાદ બદલાયું વડાપ્રધાન કાર્યાલયનું સરનામું

સેવા તીર્થ પરિસર 2.26 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તાર ધરાવે છે અને તેનું નિર્માણ 1189 કરોડ રૂપિયામાં થયું છે. મુખ્ય પ્રાસાદી બિલ્ડિંગમાં ત્રણ મુખ્ય વિભાગ છે:

  1. સેવા તીર્થ-1: PM ઓફિસ

  2. સેવા તીર્થ-2: કેબિનેટ સચિવાલય

  3. સેવા તીર્થ-3: નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય

આ સાથે, સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક હવે મ્યુઝિયમમાં ફેરવવાની શક્યતા છે. સાઉથ બ્લોકમાં ભારતની પ્રથમ કેબિનેટ બેઠક 15 ઑગસ્ટ 1947માં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજે, 13 ફેબ્રુઆરી 2026, અહીં છેલ્લી કેબિનેટ બેઠક યોજાઈ અને સત્તાનું કેન્દ્ર સેવા તીર્થમાં શિફ્ટ થયું.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Agriculture Infrastructure Fund, Breaking news, Cabinet Secretariat, CM Gujarat, digital india, Government of India, gujarat, gujarati news, Lakhpati Didi Yojana, latest news, Narendra Modi, new office, New PM Office, news channel in india, newschannelinindia, North Block, NSCS, oneindianews, oneindianewsgujarat, pm modi, PM office 'Seva Tirtha', PM RAHAT Yojana, PM RAHAT યોજના, PM ઓફિસ, PM મોદી, Politics, Prime Minister Modi, Prime Minister Office, Renovation, Seva Teerth, South Block, Startup India Fund 2.0, Target Raising, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, કેબિનેટ સચિવાલય, ડિજિટલ ઇન્ડિયા, નવી PM ઓફિસ, નવીનીકરણ, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય, નોર્થ બ્લોક, ભારત, ભારત સરકાર, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લક્ષ્યાંક વધારવું, લખપતિ દીદી યોજના, વડાપ્રધાન કાર્યાલય, વડાપ્રધાન મોદી, વડાપ્રધાનના કાર્યાલય, સાઉથ બ્લોક, સેવા તીર્થ, સેવા તીર્થ ઉદ્ઘાટન, સેવા તીર્થ સંકુલ, સેવા તીર્થ-1, સેવા તીર્થ-2, સેવા તીર્થ-3, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 13, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકા દ્વારા જાહેર થયેલા નકશામાં PoK અને અક્સાઈ ચીન ભારતનો ભાગ દર્શાવતા પાકિસ્તાનમાં મચ્યો હડકંપ
Next Article બારબાડોસમાં મિયા અમોર મોટલેની લેબર પાર્ટીએ તમામ 30 બેઠક પર જીત મેળવી, PM મોદીએ અભિનંદન પાઠવ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?