click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન
BhavnagarGujarat

પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન

શિવકુંજ આશ્રમ જાળિયામાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાને અપાઈ ભેટ

Last updated: 2026/03/11 at 5:42 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન ચાલી રહ્યું છે. શિવકુંજ આશ્રમ જાળિયામાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાને તેઓ દ્વારા ભેટ અર્પણ થયેલ છે.

ઈશ્વરિયા ગામનાં વતની અને ઉગામેડી સ્થિત સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણી પશુ, પક્ષી, પાણી, પર્યાવરણ સાથે સામાજિક પ્રવૃત્તિ સાથે સઘન જોડાયેલાં છે, તેઓ દ્વારા આ ઉનાળામાં ચકલી માળા અને નાનકડા ચણ પાત્રો સાથે પાણીનાં કૂંડાંનું વિતરણ અનેક સંસ્થા ગામોમાં થઈ રહ્યું છે.

કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયા તાજેતરમાં શિવકુંજ આશ્રમ જાળિયામાં આવેલ, આ મુલાકાત વેળાએ વિશ્વાનંદ માતાજી અને કાર્યકર્તાઓને રમેશભાઈ પટેલ દ્વારા આ ભેટ અર્પણ થયેલ છે. નિમુબેન બાંભણિયા આ ભેટથી રાજીપો વ્યક્ત કરી પર્યાવરણ પ્રવૃત્તિ માટે અભિનંદન આપી રમેશભાઈ પટેલને પર્યાવરણ પ્રવૃત્તિમાં પૂરતા સહયોગની ખાતરી આપી હતી. આ વેળાએ ભરતભાઈ ગઢિયા અને અગ્રણી રાજેશભાઈ ફાળકી તથા મૂકેશ પંડિત સાથે જોડાયાં હતાં.

ઉગામેડીનાં સ્વર્ગસ્થ ભૂપતભાઈ મોરડિયા પરિવાર તેમજ અન્ય દાતાઓના સહયોગ સાથે આ અભિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાના ગામોમાં ચલાવાઈ રહ્યું છે. આ દિવસે શિવકુંજ આશ્રમ પરિવારમાં પણ આ વિતરણ કરવામાં આવેલ.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, bhavnagar news, bird conservation, Bird Nest Distribution, Botad District News, Botad news, Breaking news, CM Gujarat, Environment, Environment Awareness, Environmental Campaign, Environmental Initiative India, gujarat, gujarati news, latest news, MP Nimuben Bambhaniya, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Rameshbhai Patel, Shivkunj Ashram Jaliya, Social Service, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Water Pots for Birds, કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયા, ગુજરાત પર્યાવરણ, પક્ષી સંરક્ષણ, પર્યાવરણ, પર્યાવરણ અભિયાન, પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ, બોટાદ સમાચાર, ભાવનગર સમાચાર, શિવકુંજ આશ્રમ, શિવકુંજ આશ્રમ જાળિયા, સામાજિક સેવા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 11, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સંસદમાં રાજકીય તણાવ : રાહુલ ગાંધી સામે રવિશંકર પ્રસાદનો કડક પ્રહાર
Next Article AAPમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાના ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પર આરોપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?