click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન
GujaratNarmada

સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન

નર્મદામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રા (unity march) ની આજે એકતાનગરમાં પૂર્ણાહુતિ થશે. કરમસદની નીકળેલી યાત્રા આજે કેવડિયામાં પહોંચી જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પરિસરમાં શાનદાર સમાપન કાર્યક્રમ યોજવામાં આવશે.

Last updated: 2025/12/06 at 12:33 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નર્મદામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. મહત્વનું છે કે, 11 દિવસ પહેલા આ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરે સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદથી શરૂ થયેલી એકતા પદયાત્રાએ મુખ્યત્વે 3 જિલ્લામાં પરિભ્રમણ કર્યું હતું. આણંદ, વડદોરા અને નર્મદા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ પછી યાત્રા આજે કેવડિયામાં પહોંચી છે.

Contents
નર્મદામાં એકતા પદયાત્રા (unity march) નું ભવ્ય સમાપનકેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandaviya) નું માર્ગદર્શન

નર્મદામાં એકતા પદયાત્રા (unity march) નું ભવ્ય સમાપન

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આજે બપોરે 2 વાગ્યાની આસપાસ એકતા પદયાત્રાનું ભવ્ય સમાપન થશે. ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandaviya) નું માર્ગદર્શન

કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને નેતૃત્વમાં આ યાત્રા પૂર્ણ થઈ છે. જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે જોડાયા હતા. આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થયેલી યાત્રાનું આગેવાનો અને ગ્રામજનોએ સામૈયા કરીને સ્વાગત કર્યું હતું. આ યાત્રા દરમિયાન મધ્યાહન સમયે સરદાર પટેલની ગાથાઓ રજૂ કરવામાં આવી હતી. અને દેશભરના મહાનુભાવોએ તેમના જીવનના વિવિધ પાસાઓ લોકો સમક્ષ ઉજાગર કર્યા હતા. અનેક સ્થળે રાત્રી સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 150th Ekta Padyatra, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, CP Radhakrishnan, Dr Mansukh Mandaviya, Ektanagar, Ektanagar Statue of Unity, gujarat, gujarati news, india news, latest news, Narendra Modi, Narmada, Narmada District, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Sardar @150 Unity March, Sardar Patel, topnews, topnewschannelinindia, unity march, ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન, એકતા પદયાત્રા, કરમસદ, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા, કેવડિયા, નર્મદા, નર્મદા જિલ્લા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 6, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઇન્ડિગો પર કેન્દ્રની કાર્યવાહી : 4 સભ્યોની કમિટી બેસાડી, કારણો અંગે થશે તપાસ
Next Article ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?