click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય
BhavnagarGujarat

ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય

પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા અર્પણ થઈ સહાય સંવેદના

Last updated: 2026/05/14 at 7:02 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા સહાય સંવેદના અર્પણ થઈ છે.

છેલ્લાં બે ત્રણ દિવસ દરમિયાન પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ભારે તારાજી સર્જાઈ છે. પ્રયાગરાજ, ફતેપુર, ઉન્નાવ, બદાયું, બરેલી સહિત આ વિસ્તારમાં ભારે પ્રાકૃતિક આપદાથી મોટી સંખ્યામાં મરણ થયાં છે. આ દરમિયાન મળેલ વિગતો અનુસાર આ તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં થયેલ મરણથી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે અને ભોગ બનનારના વારસદાર પરિવારને રૂપિયા ૧૫ હજાર લેખે રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે.

પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને આમ શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૧૫ લાખ સહાય સંવેદના અર્પણ થઈ છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રને મળશે વેગ : દિલ્હીમાં MSME અને સ્ટાર્ટઅપ્સ માટે બે દિવસીય ડિફેન્સ વર્કશોપનું આયોજન

રિલાયન્સ-મેટાની ઐતિહાસિક ભાગીદારી : ગુજરાતના જામનગરમાં ઊભું થશે ભારતનું પ્રથમ AI-Enabled Data Center

પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા

અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ : હેલિકોપ્ટર ઘટનાના બાદ બંને દેશો વચ્ચે સૈન્ય ટકરાવ

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, india news, localnewsingujarat, Morari Bapu Donation, Morari Bapu donation Uttar Pradesh flood, Moraribapu, moraribapu news, Narendra Modi, Natural Disaster India, natural disaster support India, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Prayagraj News, Prayagraj rain disaster, Relief Fund, relief fund India, top news channel, topnews, topnewschannelinindia, UP flood death toll, Uttar Pradesh Flood, uttarpradesh, આપદા સમાચાર, ઉત્તરપ્રદેશ પૂર, ઉત્તરપ્રદેશ વરસાદી આપદા, પ્રયાગરાજ પૂરની ઘટના, પ્રયાગરાજ સમાચાર, પ્રાકૃતિક આપદા સહાય, ભારત, મોરારિબાપુ સહાય, રાહત ફંડ, રાહત ભંડોળ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા ગંગા સિંઘ (IAS)
Next Article ઇઝરાયેલ-ઈરાન તણાવનો ભારત પર અસર : પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘું, CNG પણ વધી ₹2

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રને મળશે વેગ : દિલ્હીમાં MSME અને સ્ટાર્ટઅપ્સ માટે બે દિવસીય ડિફેન્સ વર્કશોપનું આયોજન
Gujarat જૂન 10, 2026
રિલાયન્સ-મેટાની ઐતિહાસિક ભાગીદારી : ગુજરાતના જામનગરમાં ઊભું થશે ભારતનું પ્રથમ AI-Enabled Data Center
Gujarat Jamnagar જૂન 10, 2026
પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ
Gujarat જૂન 10, 2026
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા
Ahmedabad Gujarat જૂન 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?