click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ; સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ; સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
Gujarat

રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ; સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી

ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે ગુજરાતે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે અને નશીલા પદાર્થોના વેપાર તથા દુરુપયોગ સામે કડક અભિગમ અપનાવ્યો છે.

Last updated: 2026/06/17 at 6:48 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે.

ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે વધુ સક્રિય અભિગમ અપનાવવા તથા સરકારની નીતિ અનુસાર ઓછી માત્રામાં નશીલા પદાર્થો મળતા કેસોમાં પણ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

રાજ્યના પોલીસ વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સના વેપારીઓ અને પેડલરો પર સતત નજર રાખી, ગુપ્તચર માહિતી આધારિત કાર્યવાહી અને કડક અમલવારી દ્વારા ધોંસ બોલાવવા માટે જણાવ્યુ હતું. જેથી ડ્રગ્સના નેટવર્કને તોડી શકાય અને નશીલા પદાર્થોના ફેલાવાને અટકાવી શકાય.

એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય હેઠળ હવે NDPS ગુનાઓ શોધવાની અને નોંધવાની જવાબદારી માત્ર ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પૂરતી મર્યાદિત રહેશે નહીં. પરંતુ રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારની અંદર ડ્રગ્સ સંબંધિત ગુનાઓ શોધવા, પકડવા અને નોંધવા માટે સક્રિય ભૂમિકા ભજવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સાથે ડ્રગ્સ વિરોધી કામગીરીને સ્થાનિક સ્તરે પોલીસિંગની મુખ્ય જવાબદારી બનાવવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે અને નશીલા પદાર્થોના વેપાર તથા દુરુપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે જો કોઈ બાહ્ય એજન્સી દ્વારા કોઈ પોલીસ સ્ટેશનની હદમાં NDPS ગુનો નોંધાશે તો સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.

અમલવારી દરમિયાન પકડાયેલા ડ્રગ્સના વ્યસનીઓની પણ વિસ્તૃત પૂછપરછ કરવા માટે પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે, જેથી સપ્લાય ચેઇન સુધી પહોંચી શકાય, સપ્લાયરોની ઓળખ કરી શકાય અને મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. નશીલા પદાર્થોના વેચાણ, વિતરણ અને હેરફેર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત પોલીસ કાઉન્સેલિંગ અને પુનર્વસન માટે સહાય કરશે

કાયદાકીય કાર્યવાહી સાથે સાથે ગુજરાત પોલીસ નશાની લતથી પ્રભાવિત વ્યક્તિઓ માટે કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપશે, જેથી ડ્રગ્સ વિરોધી અભિયાનમાં અમલવારી અને પુનર્વસન – બંને પાસાઓને સમાન મહત્વ મળી રહે.

સક્રિય અને અસરકારક કામગીરીને પ્રોત્સાહન આપવા માટે NDPS કેસોની સફળ શોધખોળ અને તપાસ કરનારા પોલીસ કર્મચારીઓને યોગ્ય ઇનામો અને સન્માન આપવામાં આવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

TAGGED: @india, Anti Drug Campaign, Anti Drug Drive, Anti Drug Operation, Anti Narcotics Drive, Breaking news, CM Gujarat, Crime Branch Gujarat, DGP GS Malik, Drug Abuse Prevention, Drug Crackdown Gujarat, Drug Enforcement, Drug Network Bust, Drug Peddlers, Drug Peddlers Arrest, Drug Supply Chain, gujarat, Gujarat Crime News, Gujarat Home Department, Gujarat news, gujarat police, Gujarat police news, gujarati news, HARSH SANGHAVI, india news, latest news, Narcotics Control, Narcotics Investigation, Narendra Modi, NDPS Act, NDPS Cases, NDPS Enforcement, NDPS અધિનિયમ, NDPS કેસ, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Rehabilitation Program, SOG Gujarat, SOG ગુજરાત, top news, top news channel, topnews, topnewschannelinindia, zero tolerance policy, કાઉન્સેલિંગ અને પુનર્વસન, ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ગુજરાત ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ, ગુજરાત પોલીસ એક્શન, ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરોધી કાર્યવાહી, ગુજરાત પોલીસ સમાચાર, ગુજરાત સમાચાર, ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી કાર્યવાહી, ઝીરો ટોલરન્સ પોલિસી, ડીજીપી જી.એસ. મલિક, ડ્રગ્સ ક્રેકડાઉન, ડ્રગ્સ નેટવર્ક, ડ્રગ્સ પેડલર, ડ્રગ્સ માફિયા, ડ્રગ્સ વિરોધી અભિયાન, ડ્રગ્સ સપ્લાય ચેઇન, નશામુક્ત ગુજરાત, નશીલા પદાર્થો, નશીલા પદાર્થો સામે ઝુંબેશ, નાર્કોટિક્સ કેસ, નાર્કોટિક્સ વિરોધી અભિયાન, પોલીસ સ્ટેશન ડ્રગ્સ કાર્યવાહી, ભારત, હર્ષ સંઘવી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મોદી સરકારના 12 વર્ષ : વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ પર નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
Next Article અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત! ટ્રમ્પ અને પેઝેશ્કિયને શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર, હોર્મુઝ જળમાર્ગ ખુલશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
Gujarat Surat જૂન 20, 2026
વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat જૂન 20, 2026
પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
Gujarat Kheda જૂન 20, 2026
નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી
Gujarat Kheda જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?