click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ
GujaratKheda

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

"વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ કરતા પ.પૂ. સંતશ્રીઓ, કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલ તથા અન્ય મહાનુભાવો."

Last updated: 2026/06/20 at 2:34 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નડિયાદ તાલુકાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ પ.પૂ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી (મુખ્ય કોઠારીશ્રી, વડતાલધામ), પ.પૂ. શા. શ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામી (ચેરમેનશ્રી, વડતાલધામ) તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલ અને ઉપસ્થિત સંચાલક મંડળના સભ્યોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી કેડીસીસી બેંક ટેક્નોલોજી અપગ્રેડેશનના પરિણામે ગ્રાહકોને ઝડપી અને આધુનિક બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે. બેંકના કર્મનિષ્ઠ ચેરમેન તેજસકુમાર બી. પટેલના નેતૃત્વ અને સંચાલક મંડળના દુરંદેશી માર્ગદર્શન હેઠળ બેંકમાં ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપતાં ગ્રાહકોની સુવિધા અને સરળતા માટે અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે.

તેના ભાગરૂપે વડતાલ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ATMની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાથી દેશ-વિદેશમાંથી દર્શનાર્થે પધારતા ભક્તજનો ઉપરાંત વડતાલ તથા આસપાસના ગામોના નાગરિકોને પણ 24×7 નાણાં ઉપાડવાની સરળ અને ઝડપી સુવિધા મળશે.

કેડીસીસી બેંક દ્વારા ખાતેદારોને ATM-ડેબિટ કાર્ડની સુવિધા પહેલેથી જ આપવામાં આવે છે. હવે બેંકના પોતાના ATM મશીન કાર્યરત થતાં ગ્રાહકોને વધુ સરળતા મળશે તેમજ બેંકના ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત ખર્ચમાં પણ ઘટાડો થશે. આગામી દિવસોમાં બૃહદ ખેડા જિલ્લાના વધુ વિસ્તારોમાં કેડીસીસી બેંકના ATM સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલ, સિનિયર ડિરેક્ટર ભદ્રેશભાઈ શાહ, ડિરેક્ટર રણજીતસિંહ વાઘેલા, બેંકના CEO અરવિંદભાઈ ઠક્કર, બેંકના અધિકારીઓ, ગામના અગ્રણીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત

વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

TAGGED: @india, ATM Facility Vadtal, ATM Services Gujarat, ATM સુવિધા ગુજરાત, ATM સેવા વડતાલ, Banking Technology Upgrade, Breaking news, CM Gujarat, Cooperative Bank Gujarat, Digital Banking Gujarat, gujarat, Gujarat Banking News, Gujarat news, gujarati news, KDCC Bank ATM, KDCC Bank News, Kheda, Kheda DCC Bank ATM, Kheda District Cooperative Bank, kheda news, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Swaminarayan Temple Vadtal ATM, Tejaskumar Patel, top news channel, topnews, topnewschannel, Vadtal ATM Inauguration, Vadtal Swaminarayan Temple, કેડીસીસી બેંક ATM, કેડીસીસી બેંક સમાચાર, ખેડા જિલ્લા સમાચાર, ખેડા જિલ્લા સહકારી બેંક, ગુજરાત બેંકિંગ સમાચાર, ડિજિટલ બેંકિંગ ગુજરાત, તેજસકુમાર પટેલ, ભારત, વડતાલ સમાચાર, વડતાલ સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ ATM લોકાર્પણ, વડતાલધામ ભક્તો માટે ATM, સ્વામિનારાયણ મંદિર વડતાલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત
Next Article નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
Gujarat Kheda જૂન 20, 2026
નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી
Gujarat Kheda જૂન 20, 2026
વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ
Gujarat Kheda જૂન 20, 2026
દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત
Gujarat જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?