click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ
BhavnagarGujarat

‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભ

Last updated: 2026/08/10 at 11:46 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં ‘વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ’ પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર ‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતનાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્વક ઉજવણીનાં ભાગરૂપે રવિવાર તા.૯થી શનિવાર તા.૧૫ દરમિયાન ‘ વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ’ મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. અહીંયા મહાનુભાવો દ્વારા પ્રેરક ઉદબોધનો થયાં હતાં.

‘વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ’ પ્રારંભે અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રાજ્ય એ રાષ્ટ્રને સમર્પિત કરનાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું સ્મરણ કરતાં મોરારિબાપુએ વેદમાતા, ગંગામાતા, ગૌમાતા અને જનની જન્મભૂમિ પ્રત્યેની કૃતજ્ઞતા જીવનમાં જાળવી રાખવા અનુરોધ કર્યો. તેમણે ટકોર સાથે કહ્યું કે, માત્ર ‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય છે.

રાજ્યનાં કૃષિ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ આયોજન માટે સંસ્થા પરિવારને અભિનંદન આપ્યા. તેઓએ રાષ્ટ્ર ભાવનાના આ આયોજનને બિરદાવી ‘વંદે માતરમ્’ ભાવના તથા રાષ્ટ્રપ્રેમનો સંદેશો પ્રસરે તે આવશ્યક ગણાવેલ.

વિશ્વવિદ્યાલયના વડા ભરત રામાનુજ દ્વારા તેમનાં વક્તવ્યમાં જણાવાયુ કે, પોતાનું કાર્ય નાનું કે મોટું ન ગણતાં તેને નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવું એ સાચી રાષ્ટ્રવંદના છે.

જાણીતા વિચારક વિષ્ણુ પંડ્યાએ ઐતિહાસિક સંદર્ભો સાથે ‘વંદે માતરમ્’ ગાન રચના અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેની રહેલી પ્રેરણાદાયી ભૂમિકા સાથે ગુજરાત અને ગુજરાતીઓના યોગદાનનો ઉલ્લેખ કર્યો.

અહીંયા પ્રારંભે વિહિત પાઠક દ્વારા તૈયાર કરાયેલ લોકવાદ્યવૃંદની ભાવસભર પ્રસ્તુતિ થઈ. સંચાલનમાં શક્તિસિંહ પરમાર અને ધૃતિ પંડયા રહ્યાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

JPSC Exam Scam : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતેની CID દ્વારા ધરપકડ

80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ

વિશ્વ સિંહ દિવસ : પોરબંદરની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા, કહ્યું- એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ અને જવાબદારી

વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો, ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ના બેનરો સાથે રસ્તો બ્લોક કર્યો

સોમનાથમાં શ્રાવણ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ : 30 દિવસ સુધી ગુંજશે ‘હર હર મહાદેવ’ના નાદ, ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ

TAGGED: @india, Bhavnagar, bhavnagar news, Bhavnagar University News, Breaking news, gujarat, Gujarat Government Cultural Event, Gujarat news, gujarati news, Independence Day Celebration Gujarat, India 80th Independence Celebration, india news, Jitu Vaghani, latest news, localnewsingujarat, Maharaja Krishnakumarsinhji Bhavnagar University, MK Bhavnagar University, Morari Bapu Bhavnagar, Morari Bapu Vande Mataram, Narendra Modi, Nationalism Event Gujarat, news channel in india, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, Patriotic News Gujarat, Patriotic Programme Bhavnagar, Rashtravandana Saptah, top news, top news channel, topnews, topnewschannelinindia, Vande Mataram Event, Vande Mataram Rashtravandana Saptah, Vande Mataram Week, Vishnu Pandya, ગુજરાત સમાચાર, ગુજરાત સરકાર સાંસ્કૃતિક કાર્યક્રમ, જીતુ વાઘાણી, ભારત, ભારતનું 80મું સ્વાતંત્ર્ય પર્વ, ભાવનગર યુનિવર્સિટી સમાચાર, ભાવનગર સમાચાર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મોરારિબાપુ ભાવનગર, મોરારિબાપુ વંદે માતરમ્, રાષ્ટ્રપ્રેમ કાર્યક્રમ, રાષ્ટ્રભાવના, રાષ્ટ્રવંદના સપ્તાહ ભાવનગર, વંદે માતરમ્ કાર્યક્રમ, વંદે માતરમ્ ગાન, વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ, વિષ્ણુ પંડ્યા, સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાટણમાં પિતાના અગ્નિસંસ્કાર બાદ પુત્રનું હાર્ટ એટેકથી અવસાન, ઝવેરી બજારમાં શોકની લાગણી
Next Article ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન તેજ: ‘98% માંગ સ્વીકારી’ સરકારના દાવાને વિદ્યાર્થીઓએ નકાર્યો, રાંચીમાં વિધાનસભા માર્ચ; કડક સુરક્ષા બંદોબસ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

JPSC Exam Scam : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતેની CID દ્વારા ધરપકડ
Gujarat ઓગસ્ટ 10, 2026
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ
Gujarat ઓગસ્ટ 10, 2026
વિશ્વ સિંહ દિવસ : પોરબંદરની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા, કહ્યું- એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ અને જવાબદારી
Gujarat Porbandar ઓગસ્ટ 10, 2026
વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો, ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ના બેનરો સાથે રસ્તો બ્લોક કર્યો
Dahod Gujarat ઓગસ્ટ 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?