click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પાટણમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫ : વિજેતા પંડાલને મળશે ૫ લાખનું ઇનામ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પાટણમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫ : વિજેતા પંડાલને મળશે ૫ લાખનું ઇનામ
GujaratPatan

પાટણમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫ : વિજેતા પંડાલને મળશે ૫ લાખનું ઇનામ

Last updated: 2025/08/22 at 4:15 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિ લોકો સુધી પહોંચે તે હેતુસર પ્રથમવાર સમગ્ર રાજ્યમાં “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫” યોજાઈ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સિવાયના તમામ ૨૯ જિલ્લાઓમાં આ સ્પર્ધા યોજાશે.

પાટણ જિલ્લામાં યોજાનારી સ્પર્ધા સંદર્ભે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરે જણાવ્યું કે ગણેશ ઉત્સવ દરમ્યાન જિલ્લામાં ઉભા થનારા વિવિધ પંડાલોમાંથી શ્રેષ્ઠ પંડાલોની પસંદગી કરવામાં આવશે. પસંદગી દરમ્યાન પંડાલનું શણગાર, સામાજિક સંદેશ, ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાની પસંદગી, “ઓપરેશન સિંદૂર” જેવા દેશભક્તિ-સ્વદેશી વિષય, પંડાલનું સ્થાન તેમજ આયોજિત સામાજિક પ્રવૃત્તિઓ જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે.

જિલ્લા સ્તરે મૂલ્યાંકન સમિતિ પંડાલોની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે અને શ્રેષ્ઠ પંડાલના ફોટા-વિડીયો સાથેનો અહેવાલ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલવામાં આવશે.

પુરસ્કારો

પ્રથમ ક્રમે વિજેતા પંડાલ : રૂ.૫,૦૦,૦૦૦/-

દ્વિતીય ક્રમે : રૂ.૩,૦૦,૦૦૦/-

તૃતીય ક્રમે : રૂ.૧,૫૦,૦૦૦/-

અન્ય પાંચ પંડાલ : પ્રોત્સાહન પેટે રૂ.૧,૦૦,૦૦૦/- પ્રતિ પંડાલ

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક પંડાલોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી, જિલ્લા સેવા સદન – બ્લોક-૨, બીજો માળ, પાટણ ખાતે ફોર્મ મેળવી ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ સાંજે ૫ વાગ્યા સુધીમાં જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ મળેલાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

વિજેતા પંડાલોની જાહેરાત ગણેશોત્સવ દરમ્યાન કરવામાં આવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, Ganesh Pandal, Ganesh Pandal Competition in Patan – 2025, gujarat cm, gujarat government, gujarati news, latest news, news channel in india, oneindianews, patan, Patan city, Patan Collector, Patan district, top news, ગણેશ પંડાલ, ગુજરાત સરકાર, જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, પાટણ, પાટણ કલેક્ટર, પાટણ જિલ્લા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘સરહદી જિલ્લાઓની ડેમોગ્રાફી સતત બદલાઈ રહી છે’: બિહારમાં પીએમ મોદીએ ઉઠાવ્યો ઘૂસણખોરીનો મુદ્દો
Next Article અભિસાર શર્મા પર આસામમાં FIR, સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?