click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ૨૫ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના સેવા સંકલ્પ યાત્રાનું ખેડા જિલ્લામાં ભવ્ય સ્વાગત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ૨૫ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના સેવા સંકલ્પ યાત્રાનું ખેડા જિલ્લામાં ભવ્ય સ્વાગત
GujaratKheda

૨૫ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના સેવા સંકલ્પ યાત્રાનું ખેડા જિલ્લામાં ભવ્ય સ્વાગત

પીપલગ, કમળા, મહુધા, કઠલાલ અને કપડવંજ ખાતે યાત્રીઓને મળ્યો ઉમળકાભેર આવકાર; ઠેર-ઠેર પુષ્પવર્ષા, ઢોલ-નગારાં અને જનઉત્સાહ જોવા મળ્યો

Last updated: 2026/09/15 at 11:55 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા, સંકલ્પ અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શક્તિપીઠ પાવાગઢથી પ્રારંભ થયેલી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ ભવ્ય અને ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સેવા સંકલ્પ યાત્રા આજે નડિયાદના પીપલગ ચોકડી ખાતે પહોંચી હતી. કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડો. મનિષાબેન વકીલ તથા રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાની આગેવાનીમાં આવેલા યાત્રીઓનું નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષ પટેલ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સફાઈ કામદારોને બિરદાવી તેમના સેવાભાવની પ્રશંસા કરી હતી.

ત્યારબાદ સેવા સંકલ્પ બાઈક યાત્રા કમળા ચોકડી, નડિયાદ ખાતે પહોંચી હતી. અહીં મહેસૂલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રીઓનું ઉમળકાભેર સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

કમળા ચોકડી ખાતે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી ડો. મનિષાબેન વકીલ અને રાજ્યમંત્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૌએ વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપ્યો હતો.

સેવા સંકલ્પ યાત્રા આગળ વધીને મહુધા ડાકોર ચોકડી ખાતે પહોંચી હતી, જ્યાં ઢોલ-નગારાંના નાદ સાથે યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કઠલાલ અને કપડવંજ ખાતે કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની આગેવાનીમાં સેવા સંકલ્પ યાત્રાનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ કાર્યકરો અને આગેવાનો દ્વારા પુષ્પવર્ષા તથા ઢોલ-નગારાં સાથે યાત્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

યાત્રાના અંતિમ તબક્કામાં કપડવંજ ખાતે માણેક શેઠાણીની વાડી મુકામે સેવા સંકલ્પ યાત્રીઓ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમગ્ર સ્વાગત કાર્યક્રમ દરમિયાન નડિયાદના ડેપ્યુટી મેયર કલ્પેશ રાવળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગ બારોટ, મહુધા નગરપાલિકાના પ્રમુખ રૂપેશ રાઠોડ, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ સેજલ પટેલ, ઉપપ્રમુખ સ્નેહા ઓઝા, કારોબારી ચેરમેન નરેન્દ્ર પટેલ, પૂર્વ પ્રમુખ ગોપાલ શાહ, અગ્રણી વિવેક પટેલ, કનુભાઈ ડાભી, દીપકભાઈ મિસ્ત્રી, જીગ્નેશભાઈ પટેલ, સ્મિત પટેલ સહિતના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

૨૫ વર્ષની જનસેવાના સંકલ્પને જનજન સુધી પહોંચાડતી આ સેવા સંકલ્પ યાત્રાએ ખેડા જિલ્લામાં સેવા, સ્વચ્છતા, પર્યાવરણ અને વિકસિત ભારતના સંકલ્પનો સંદેશ પ્રસરાવ્યો હતો.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સરકારના કડક વલણ બાદ Meta લેશે મોટું પગલું, બાળ જાતીય શોષણ સંબંધિત કેસોની ભારતીય એજન્સીઓને કરશે જાણ

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં ACBની ટ્રેપ, આધારકાર્ડમાં સુધારા માટે ₹7,500ની લાંચ લેતા પોસ્ટલ આસિસ્ટન્ટ ઝડપાયા

SD Pay એપથી 634 કરોડનું મેગા ફ્રોડ કરનાર બે આરોપીને અમરેલી ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાથી ઝડપી પાડ્યા

ગુજરાત પોલીસે બૉમ્બ ધમકીના ઇન્ટરસ્ટેટ સાયબર રેકેટનો કર્યો પર્દાફાશ, બિહાર-ઝારખંડથી 2 ઝડપાયા

ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ : વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે 200 હોસ્ટેલ-કેન્ટીનમાં તપાસ, 114 ફૂડ સેમ્પલ લેવાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, Gujarat BJP, Gujarat political news, Gujarat Seva Sankalp Abhiyan, gujarati news, india news, Kapadvanj News, Kathlal news, Kheda, kheda collector, kheda news, Kheda Seva Sankalp Yatra, Mahudha News, Manisha Vakil, Nadiad Bike Yatra, nadiad news, Narendra Modi, Narendra Modi 25 Years Seva, news channel in india, oneindianewscom, oneindianewsgujarat, Pankaj Desai, Pavagadh Seva Sankalp Yatra, PM Narendra Modi 25 Years Public Service, Rajesh Zala, Ramesh Katara, Sanjaysinh Mahida, Seva Sankalp Abhiyan, Seva Sankalp Bike Yatra, Swachhta Abhiyan Gujarat, top news, top news channel, topnewschannelinindia, Tree Plantation Gujarat, Viksit Bharat Sankalp, કપડવંજ સમાચાર, ખેડા સેવા સંકલ્પ યાત્રા, ગુજરાત સમાચાર, નડિયાદ સમાચાર, નરેન્દ્ર મોદી 25 વર્ષ જનસેવા, ભારત, વિકસિત ભારત સંકલ્પ, સેવા સંકલ્પ અભિયાન, સેવા સંકલ્પ બાઈક યાત્રા, સ્વચ્છતા અભિયાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 259 તાલુકામાં વરસાદ; અંજારમાં 8 ઇંચ
Next Article ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ : વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે 200 હોસ્ટેલ-કેન્ટીનમાં તપાસ, 114 ફૂડ સેમ્પલ લેવાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સરકારના કડક વલણ બાદ Meta લેશે મોટું પગલું, બાળ જાતીય શોષણ સંબંધિત કેસોની ભારતીય એજન્સીઓને કરશે જાણ
Gujarat સપ્ટેમ્બર 15, 2026
પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં ACBની ટ્રેપ, આધારકાર્ડમાં સુધારા માટે ₹7,500ની લાંચ લેતા પોસ્ટલ આસિસ્ટન્ટ ઝડપાયા
Gujarat Porbandar સપ્ટેમ્બર 15, 2026
SD Pay એપથી 634 કરોડનું મેગા ફ્રોડ કરનાર બે આરોપીને અમરેલી ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાથી ઝડપી પાડ્યા
Amreli Gujarat સપ્ટેમ્બર 15, 2026
ગુજરાત પોલીસે બૉમ્બ ધમકીના ઇન્ટરસ્ટેટ સાયબર રેકેટનો કર્યો પર્દાફાશ, બિહાર-ઝારખંડથી 2 ઝડપાયા
Gujarat સપ્ટેમ્બર 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?