click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ દ્વારા થયું પૂણ્ય સ્મરણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ દ્વારા થયું પૂણ્ય સ્મરણ
BhavnagarGujarat

શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ દ્વારા થયું પૂણ્ય સ્મરણ

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ કાર્યકર્તા સંમેલન સંવાદ

Last updated: 2026/06/30 at 1:13 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ભાવ કમલમ્’ પરિસરમાં યોજાયેલ કાર્યકર્તા સંમેલન સંવાદમાં રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની વાત થઈ.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે ‘ભાવ કમલમ્’ પરિસરમાં કાર્યકર્તા સંમેલન યોજાઈ ગયું, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, સાબરકાંઠા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તથા શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.

મુખ્ય વક્તા તરીકે અમોહભાઈ શાહ દ્વારા શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી અને સંઘ પરિવારના તત્કાલિન અભિયાન અને અભિગમનાં ઉલ્લેખ સાથે ઉદબોધન અપાયું. અહીંયા રાષ્ટ્રસેવા માટે પાયામાં રહેલ જનસંઘથી ભાજપના શિખર સુધી રાષ્ટ્રસેવાનો અવિરત રહેલ સંકલ્પ અને ફળશ્રુતિના ઉલ્લેખ થયાં.

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ભાવ કમલમ્’ પરિસરમાં રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી ૧૨૫મી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. અહીંયા યોજાયેલ કાર્યકર્તા સંમેલન સંવાદમાં રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની વાત થઈ. આ પ્રસંગે ભાજપ સંગઠન હોદ્દેદારોના સંકલન સાથે અહીંયા ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ કાર્યકર્તાઓ જોડાયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, 125th Birth Anniversary, 125મી જન્મ જયંતિ, 125મી જન્મજયંતિ, Bharatiya Janata Party, Bhav Kamalam, Bhav Kamalam Program, Bhavnagar, Bhavnagar BJP, bhavnagar news, BJP workers meeting, BJP Workers Meeting Bhavnagar, Breaking news, CM Gujarat, Digvijaysinh Gohil, Dr Shyama Prasad Mukherjee 125th Birth Anniversary, English Keywords: Bhavnagar BJP News, Gujarat BJP, Gujarat BJP news, gujarati news, india news, Jan Sangh, Jan Sangh to BJP, latest news, Narendra Modi, National unity, National Unity BJP, Nationalism, news channel in india, Nimuben Bambhaniya, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Shyama Prasad Mukherjee, Shyama Prasad Mukherjee Jayanti, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, ગુજરાત ભાજપ, ગુજરાત ભાજપ સમાચાર, જનસંઘ, જનસંઘથી ભાજપ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પૂણ્ય સ્મરણ, દિગ્વિજયસિંહ ગોહિલ, નિમુબેન બાંભણિયા, નિમુબેન બાંભણીયા, ભાજપ કાર્યકર્તા મીટીંગ, ભાજપ કાર્યકર્તા સંમેલન, ભાજપ કાર્યકર્તા સંમેલન ભાવનગર, ભારત, ભારતીય જનતા પાર્ટી, ભાવ કમલમ, ભાવ કમલમ્, ભાવ કમલમ્ કાર્યક્રમ, ભાવનગર ભાજપ, ભાવનગર ભાજપ સમાચાર, ભાવનગર સમાચાર, રાષ્ટ્રની અખંડિતતા, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રસેવા, રાષ્ટ્રીય એકતા, શ્યામા પ્રસાદ મુખર્જી, શ્યામાપ્રસાદ મુખર્જી, શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 30, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતની GAGAN ટેકનોલોજીથી ઉદયપુરમાં સફળ લેન્ડિંગ, સ્વદેશી સેટેલાઇટ સિસ્ટમથી એવિએશનમાં નવી ઉડાન
Next Article અમદાવાદના સરખેજમાં AMCની મોટી કાર્યવાહી, સાણંદ ક્રોસિંગ પાસે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?