click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં માય ભારત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં માય ભારત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
GujaratNarmada

જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં માય ભારત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Last updated: 2026/07/15 at 6:35 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા માય ભારત સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકની શરૂઆતમાં માય ભારતના ડીવાય. ડાયરેક્ટર પંકજ યાદવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માય ભારત અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધી કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે આગામી સમયગાળામાં હાથ ધરાનારી પ્રવૃત્તિઓ અને આયોજન અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વધુમાં જણાવ્યું કે, માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ માય ભારત પોર્ટલ પર દેશભરમાં 5 કરોડ યુવાનોની નોંધણી કરવાનો રાષ્ટ્રીય લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાંથી પણ વધુને વધુ યુવાનોની નોંધણી થાય. આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો તથા સંબંધિત વિભાગોએ સંકલિત પ્રયાસો કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આપદા મિત્ર તાલીમ કાર્યક્રમ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ, માય ભારત લીડરશીપ બૂટકેમ્પ સહિતની વિવિધ યુવા વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, દરેક બ્લોકમાંથી માય ભારત સાથે કાર્ય કરવા માટે બે સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે અને પસંદગી પામેલા સ્વયંસેવકોને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, માય ભારત નોંધણી અભિયાન, ઉત્તમ સંકલન તથા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોલેજ, આઈટીઆઈ અથવા શાળાને સન્માનિત કરવાનો પ્રસ્તાવ પણ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતા મર્યાદિત ન રહે પરંતુ તેમની નેતૃત્વ ક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક જવાબદારીનું નિર્માણ થાય તે માટે માય ભારતની વિવિધ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જોડાય તે જરૂરી છે. તેમણે ઉપસ્થિત સલાહકાર સમિતિના સભ્યોને પોતાના કાર્યક્ષેત્રમાં યુવાનોને માય ભારત સાથે જોડાવવા અને નોંધણી અભિયાનને સફળ બનાવવા સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

બેઠકમાં માય ભારતના આગામી કાર્યક્રમોને અસરકારક રીતે અમલમાં મૂકવા, વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા તેમજ જિલ્લાના વધુમાં વધુ યુવાનોને આ અભિયાન સાથે જોડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય. એસ. ચૌધરી સહિત માય ભારત જિલ્લા સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: @india, Aapada Mitra Training, Breaking news, CM Gujarat, Developed India Young Leaders Dialogue, Disaster Mitra Training, District Development Officer Narmada, gujarat, gujarat government, Gujarat news, gujarati news, india news, latest news, Leadership Bootcamp, localnewsingujarat, Mansukh Mandaviya, My Bharat, My Bharat Portal, My Bharat Portal Gujarat, My Bharat Portal Registration, My Bharat Registration, Narendra Modi, Narmada District, Narmada District News, Narmada My Bharat Meeting, Narmada news, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, R.V. Wala, RV Vala, top news channel, topnewschannel, topnewschannelinindia, Viksit Bharat Young Leaders Dialogue, Youth Affairs, Youth Development, Youth Development Gujarat, Youth Development Program, આપદા મિત્ર તાલીમ, આર વી વાળા, જિલ્લા વિકાસ અધિકારી આર વી વાળા, નર્મદા જિલ્લા સમાચાર, નર્મદા જિલ્લા સલાહકાર સમિતિ, નર્મદા માય ભારત બેઠક, નર્મદા સમાચાર, ભારત, મનસુખ માંડવિયા, માય ભારત, માય ભારત અભિયાન ગુજરાત, માય ભારત નોંધણી, માય ભારત પોર્ટલ, માય ભારત પોર્ટલ નોંધણી, માય ભારત લીડરશીપ બૂટકેમ્પ, યુવા વિકાસ કાર્યક્રમ, યુવા વિકાસ યોજના, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા રણછોડરાયજી, ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું ડાકોર
Next Article કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?